લખાણ પર જાઓ

ઢાંચો:ભૂલશુદ્ધિ-બાકી/doc

વિકિસ્રોતમાંથી

ઉદ્દેશ

[ફેરફાર કરો]

નવા રચવામાં આવેલાં પાનાંની ભૂલશુદ્ધિ થઈ નથી તેમ દર્શાવવા માટે.

{{ભૂલશુદ્ધિ-બાકી}} પાનાંની શરૂઆતમાં ઉમેરવું.

નવું પાનું બનાવતી વખતે સભ્યએ ધ્યાન રાખીને તેનું પ્રૂફરીડિંગ કરી જ લેવું. પણ જો કોઈ કારણે તેમ ના કરી શક્યા હોય કે કોઈ પરિયોજનાના ભાગરૂપે કામ કરતાં હોવ અને અન્ય સભ્યએ ભૂલશુદ્ધિ કરવાનું કામ હાથે લીધું હોય તો આ ઢાંચો પાનાંની શરૂઆતમાં અવશ્ય ઉમેરવો.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

{{ભૂલશુદ્ધિ-પૂર્ણ}}