નિત્ય મનન/૨૫-૨-’૪૫
Appearance
નિત્ય મનન ગાંધીજી
← ૨૪-૨-’૪૫ | નિત્ય મનન ૨૫-૨-’૪૫ ગાંધીજી |
૨૬-૨-’૪૫ → |
नये करारमें एक यह वाक्य है : “तेरे दिलमें न चिंता रहे, न तु किसीका भय रखे ।” यह वचन उसके लिए है जो परमात्माको मानता है ।
નવા કરારમાં એક આ વાક્ય છે : “તારા મનમાં ચિંતા ન રહો, ન કોઈનો ભય રહો.” આ વચન પરમાત્માને માનનારને માટે છે.