લખાણ પર જાઓ

પિતામહ/પ્રકરણ ૧૦

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૯ પિતામહ
પ્રકરણ ૧૦
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૧ →


૧૦ ભીષ્મના અણુનમ નિણુ ંયે સત્યવતીની મૂંઝવણ વધારી દીધી. તેનુ મન પશ્ચાત્તાપની અગનજ્વાળાઓમાં શેકાતું હતું. શાતનુ સાથેનુ તેનું લગ્ન આવી ગંભીર સમસ્યામાં પરિણમશે તેની તને કલ્પના પણ કાંથી હેાય ? તેના બાપની તેના ભાણા હસ્તિનાપુરના રાન્ત થાય તેવી પ્રબળ ઈચ્છા પૂર્ણ પણ થઈ, પણુ આજેય બને પુત્રો જુવાનજોધ વયે અવસાન પામ્યા. તેના બાપની મુરાદ ભલે પૂર્ણ થઈ, પણ કેટલી વિકટ સમસ્યા પેદા થઈ ? તેણે ભીષ્મને સમજાવવા મંત્રીને પણ આગ્રહ કર્યો. તેની નજરમાં ગાદીપતિ અને ગાદીવારસને પ્રશ્ન ઘણુંા મહત્ત્વના હતા. જો બંને પુત્રોમાંથી કોઈને પણ પુત્ર હેત તેા એ ગાદીવારસ પુખ્ત વર્ષના થાય ત્યાં સુધી ગાદી સંભાળવાની જવાબદારી ભીષ્મ પર મુક્તા ને ભીષ્મ તે અદા પણ કરત, પણ બંને પુત્રોને કાઈ સ ંતાન જ ન હતું. ‘તમે ભીષ્મ પર દબાણ કરે, માઁત્રી !' સત્યવર્તી આ સ્વરે મત્રીને વિનવતી હતી. તેનુ હૈયું ભરાઈ આવ્યું હતું. તેણે દ- ભર્યા સ્વરે કહ્યું, ‘મંત્રી, હસ્તિનાપુરની ગાદી અને કુરુવંશની વેલ જો અટકી પડશે તા તેને માટે જવાબદાર સત્યવતી જ હશે. હુ જ દુર્ભાગી આજની સમસ્યાના મૂળમાં છુ, મ`ત્રીજી !' સત્યવર્તીની મનેવેદનાની આર્દ્ર વાણીથી મંત્રી પણ હલબલી ઊઠયો હતા. ભીષ્મના દૃઢ મનેાબળથી તે પરિચિત હતા. ભૂતકાળમાં પિતામહ ૧૩૯ તેને ભીષ્મ સાથે જે વિવાદ થયા હતા તેમાં તને ભીષ્મના અણુનમ વલણુનાં દર્શન થયાં હતાં. તેણે કહ્યું, ‘તમારી આજ્ઞા પ્રમાણે હું ભીમને સમજાવવાના પ્રયત્ન કરીશ. પણ મને શંકા છે, ભીષ્મ મને દાદ દેશે નહિ!'

  • નણું છું, છતાં પણ તમે પ્રયત્ન તે કરા. બીજને કારણે

નહિ, પણ હસ્તિનાપુરની પ્રજાને કારણે ભીષ્મ પ્રતિજ્ઞાના આગ્રહ છેડી દેવા જોઈએ. હુ તેમને પ્રતિજ્ઞાધનમાંથી મુક્ત કરુ છું." પછી પ્રતિજ્ઞાને વળગી રહેવાની જરૂર નથી. ' ભીષ્મને સમાવવા મંત્રીને માકલ્યા છતાં સત્યવતીને ખાતરી હતી કે ભીષ્મ તેની પ્રતિજ્ઞામાંથી ચલિત થશે જ નહિ. તે ચિંતામાં પડી જતી. પેાતાની જાતને જ ફિટકાર દેતી હૈાય એમ ખેાલતી, ૮ કુરુવંશના અંત સત્યવતો તારા પાપે જ આવરો ને ? હભાગિની. તું જ હસ્તિનાપુરની ગાદીને પણ સૂની રહેવા દઈશ ને?' સત્યવતીની આંખમાંથી સતત અશ્રુધારા વહેતી હતી. ખુદ- ભીષ્મ સામે વાત કરતાં પણ તેના હૈયાનાં વલેણાંમાંથી આંસુ વહેતાં હતાં. માની હાલત જોઈ ભીષ્મ પણ હલબલી ઊડતા હતા. સત્ય-- વતીની ચિંતાને પણ સમજતા હતા. બે ભાઈઓ નિઃસંતાન વિદાય. થયા પછી હવે વશ અને ગાદી બંનેના પ્રશ્ના ગંભીર હતા, પણ. પેાતે શુ કરી શકે તેમ હતા ? પ્રતિજ્ઞાનાં બંધન તેાડવા તે તૈયાર ન હતા. કાઈ પણ પ્રલેાભનને વશ થઈ દેવેની, ધરતીની, સૂરજની. સાખે લીધેલી પ્રતિજ્ઞા કેમ તેાડી શકાય? • તે। માનું દિલ દુભાતું હેાય તેના કાઈ ઉપાય પણ નહિ ? ’· ભીષ્મના મનમાં પણ પ્રશ્ન ઊઠતા હતા, પણ તેના કાઈ જવાબ. તેને મળતા ન હતા. પેાતે અસહાય હતેા. માએ પણ હવે તેને. આગ્રહ કરવા ન જોઈએ. તેણે મંત્રીને પણ પેાતાની પ્રતિજ્ઞામાં માની ગમે તેટલી છૂટ. ૧૪૦ પિતામહુ મૂકવા તૈયાર હાય પણ પાતે હડવા તૈયાર નથી. એમ સ્પષ્ટપણે જણાવી દીધું. મંત્રી પણુ ગમગીન હતા. તેને આ વિમાસણભરી સ્થિતિના કાર્ટ ઉકેલ જણાતા. ન હતા. તા હવે શુ થશે ભીષ્મ ? મોંત્રીએ પ્રશ્ન કર્યાં, ' તમે મહારાજા શાન્તનુના પુત્ર મેાજુદ છે, છતાં વંશના અંત આવશે ? આ સૂની ગાદી પર કોઈ બીજો આક્રમણ કરી તેના પર બિરાજશે તે તમારા માટે ઠીક ગણાશે ? ભાવિના ઈતિહાસકાર પણ તમારી જિદ્દ માટે તમને જવાબદાર નહિ ગણે?' મંત્રી પણ ભીષ્મને આ આફતની સ્થિતિમાં ડ છેડવા સમજાવતા હતા. ખેાલતાં ખેાલતાં તે પણ ગદ્દગદ થઈ ગયા હતા. તેણે કરુણામિશ્રિત સ્વરે ઉમેયુ, ·‘તમારા ઉડાગ્રહુ હસ્તિનાપુરની પ્રજાના દ્રોહ કરવા જેવા છે, હજી પણ સમજો ભીષ્મ ! ' ને ભય વ્યક્ત કરતાં કહ્યું, ચિત્રાંગદને ડાથે પરાછત થયેલાં રાજવી પણ હવે હસ્તિનાપુરને સહેલાઈથી છતી શકશે ને? પેલે। શાલ્યરાજ પણ તેના અપમાનનેા બદલે લેવા હસ્તિનાપુર પર ધસી આવશે તા? સાવ આસાનાથી તે હસ્તિનાપુરના કબજો પ્રાપ્ત કરી શકરો.’ દ્રવી ઊઠેલાં દિલે મંત્રીએ ભીષ્મને છેલ્લી પ્રાર્થના કરી : હજી સમસ્તે, હસ્તિનાપુરની જનતા પણ તમને જ ગાદીનશીન જોવા માગે છે.' ને પૂછ્યું, ' પ્રજાની ઇચ્છાની પણ તમે અવગણના કરી શકશે?’ મત્રી કરુણાસભર શબ્દો ડાલવતા હતા. તેના દિલની આરઝુ વ્યક્ત કરતા હતા. ભીષ્મનુ દિલ પણ મત્રીની દલીલથી દ્રવી જતું હતું. મંત્રીની દલીલમાં ઘણું તથ્ય હતું. જૂની ગાદી પર હકૂમત જમાવવા હસ્તિનાપુર પર કાઈ પણ આક્રમણ કરી રશકે છે ને સહેલાઈથી તેને સફળતા પણ મળે તેમ છે. પેાતે જીવતા છે, ગમે તેવા બળવાન શત્રુના મુકાબલા કરવાની તાકાત પણ પેાતાનામાં છે. પણ તે ાને મદદ કરે? લશ્કરની ટારવણી પોતે શી રીતે કરી " ** પિતામહ છે ૧૪૧ શકે ? લશ્કર પણ તેની આજ્ઞાને સ્વીકાર કેમ કરે? પોતે લશ્કરને આજ્ઞા દેનાર કાણુ હતા? ભીષ્મ પણ હતાશામાં સરી પડયો હતા. શૂન્યમન્સક મંત્રી સામે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં ખેડા હતા. આંખનાં પાપચાં પણ ઢળી પડતાં ન હતાં. મંત્રી હવે ભીષ્મના આખરી જવાબ સાંભળવા ઉત્સુક હતેા. જોકે તને ભીષ્મના જવાબ ા હશે તેની ખબર હતી, પણ ભીષ્મ પર પેાતાની દલીલેાની કાઈ અસર થઈ છે કે નહિ તે જોવાની. તેની ઈચ્છા પણ હતી. આખરે ભીષ્મ મંત્રીની દલીલા સામે પેાતાની અણુનમ સ્થિતિ વિષે સ્પષ્ટતા કરતાં ગમગીન અવાજે ખેાલ્યા, મંત્રીજી, તમારી દલીલામાં પણ ઘણુ તથ્ય છે. ' બસ, તા હવે સ્વીકાર કરેા ને આજની વિમાસણભરી સ્થિતિના અંત લાવે !' ભીષ્મ તેનું વાકય પૂરુ કરે તે પહેલાં વચ્ચે જ મંત્રી ઉત્સાહઘેલે! બનીને ખેાલી ઊઠ્યો. તેણે ઉત્સાહના આવેગમાં પાકાર કર્યો, મહારાજા ભીષ્મના જય ને ફરીથી જયઘેાષ કરવા ઉતાવળા હતા, પણ ભીમે તેને અટકાવ્યા.

. સબૂર, મંત્રીજી !' ભીમે કહ્યું, ' ભીષ્મ તેની પ્રતિજ્ઞામાં મક્કમ છે. બધાડને કાઈ જ અવકાશ નથી. મૂંઝવણમાં પડી ગયેલાં મત્રીએ પૂછ્યું, 'તેા વંશ ને રાજ્ય બધું જ જવા દેવા માંગેા છે તમે? તા, વંશ અને રાજ્યની સેવા કરવા ભીષ્મ સદા તૈયાર હરો, પણ પેાતાની પ્રતિજ્ઞામાંથી કાઈ લાલચને વશ થઈ કદી પણ ચલિત નહિ થાય. • જેવી આપની મરજી!' હતાશાભર્યા મંત્રી હાથ ખંખેરી ઊભે થયેા. ભીષ્મની વિદાય લઈ સીધા સત્યવતીના મહેલે પહોંચ્યા.. મત્રીના ચહેરા પરની ઉદાસીનતા જોતાં સત્યવતી મંત્રીની ૧૪૨ ફ્ળ પિતામહુ નિષ્ફળતા વિષે સમજી ગઈ હી. તે સ્વગત ખબડી, ભીષ્મ ભારે હઠીલા છે. તેના બાપનુ રાજ્ય જશે, તેના બાપનું નામ પણ રહેશે નહિ. તેની પણ તેને ચિંતા હોય એમ જણાતું નથી. ' મંત્રી તેને કાંઈ પણ જણાવે તે પહેલાં સત્યવતીએ પ્રશ્ન કર્યાં, ‘ ખાલી હાથે જ પાછા ફર્યાં છે। ને મંત્રી? ' ને ખેાલી, ‘હું જાણતી જ હતી, ભીષ્મના હઠાગ્રહને કાઈ પણ દૂર કરી શકે તેમ નથી.' ને નિસાસા નાંખતા ખેાલી, તા . કુરુવંશના અંત ભલે આવે ને આ રાજ્ય પણ ભલે ખીજાના હાથમાં જાય.' પેાતાની લાચારી વ્યક્ત કરતાં ખેાલી રહી, હું શું કરી શકુ` મ`ત્રીજી ? ' મંત્રી પણ શા જવાબ દે? - .. -

‘ જેવી પ્રભુની ઇચ્છા 1 મંત્રીએ જવાબ દીધા. ને કહ્યું, હજી પણ ભીષ્મને સદ્ભુદ્ધિ સૂઝે તે સારું નહિ તાસ્નેહરશ્મિ ૦૯:૫૩, ૩ મે ૨૦૨૪ (IST) મંત્રી તનું વાકય પૂરું કરે તે પહેલાં સત્યવતી ખેાલી ઊઠી, ના, કુરુવંશના અંત નહિ આવવા દઉં, મ`ત્રીજી ! ગાદી પર કાઈ પરદેશી રાજવી ગાડવાય તે પણ કદી બનશે નહિ.' ખેાલતાં ખાલતાં સત્યવતીના મનના આવેગ વધી પડયો હતા. તેણે કહ્યું, ભીષ્મના પગમાં પડી હું મારા બાપની ભૂલ માટે ક્ષમા માંગીશ, પણ વિનાશ થવા નહિ દઉં.' તેણે વહી ગયેલાં આંસુથી ભીની થયેલી આંખા સાફ કરતાં કહ્યું, જે વિનાશની સ્થિતિ કાયમ રહેશે તા સત્યવતી પ્રાણત્યાગ કરશે.' 6 મંત્રી સત્યવતીના ઈરાદાથી હલબલી ઊઠ્યો. તેણે કહ્યુ, ના, ના, મહારાણી આવે! કઈ વિચાર મનમાં ન લાવતાં. હસ્તિનાપુરની ગાદીના પુણ્ય હજી પરવાર્યા નથી. ' ને વિશ્વાસ વ્યક્ત કર્યાં, કાઈ ને કાઈ મા` જરૂર મળી આવશે, ' મંત્રીની વિદાય પછી સત્યવતી પણ વિચાર ચક્રાવે ઘૂમતો હતી. ફરી ફરીને ભીષ્મની સહાયતાની તેને આવશ્યકતા જણાતી હતી. તા ભીષ્મની મનાદશા પણ એવી જ હતી.મત્રીની દલીલેામાં પિતામહ ૫ ૧૪૩ રહેલાં તથ્યનાં દર્શન તેની નજર સમક્ષ ઊપસી રહ્યા હતા. તેનાં અંગા ધ્રૂજતાં હતાં. સત્યવતીની સ્થિતિથી પણ તે ચિંતાતુર હતા. ભારે વિમાસણમાં મુકાયેલી સત્યવતી કાઈ અનિષ્ટ પગલું ભરી એસે નહિ તેની ચિંતાથી પણ તે પિડાતા હતા. તે એકદમ સત્યવતીના મહેલે પહોંચી ગયા ત્યારે ખિન્નતામાં સરી પડેલી સત્યવતી સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં બેઠી હતી. તેના ખુલ્લા નયને દીવાલ પ્રતિ મંડાયા હતા. કદાચ દીવાલ પર ભાવિનાં દા અકિત થતા હરશે. અસ્વસ્થ હાલતમાં બેઠેલી સત્યવતી પ્રત્યે થોડી ક્ષણા અપલક નજરે જોઈ રહ્યા પછી તેણે સત્યવતીને ભાનમાં લાવવા સાદ દીધેા, તમે આમ કેમ થઈ ગયાં છે? ’ ' મા, સત્યવતી નમ્રત થઈ. તેની નજર સમક્ષ ભીષ્મ ઊભા હતા. તેની કીકીમાં આશ્ચર્ય જાગ્યું. ‘કાણુ ભીષ્મ ?? ‘હા, મા, તમારી હાલત જોઈ શકતા નથી. . • તા તેના ઉપાય કર ભીષ્મ! કુરુવંશના વેલા વધતા જ રહે તેવા માર્ગ અપનાવ.

' . મા, હું શું કરું. તમે ના છે કે હું' પ્રતિજ્ઞાબહૂ છું. જાણું છુ' ને મારા બાપની ભૂલ માટે પસ્તાવા પણ કરુ . તમે કેમ સમજતા નથી ? ’ મા, હવે ભીષ્મને જવા દે. બીજો માગ શેાધેા.' દીનભાવે ભીમે કહ્યું, ' ભીષ્મ તેની પ્રતિજ્ઞામાંથી પીછેહઠ કરવા તૈયાર નથી. તમે બંધનમુક્ત કરવા તૈયાર છે એ માતાના દિલની નિજ સતાન પ્રત્યેની ઉદારતા છે એ જાણું છું મા!' . ભલે, હવે ખીજો મા શા છે? તમે કાઈ માર્ગ બતાવી શકરો ખરા ? ભીષ્મ ઊંડા વિચારમાં પડી ગયા હતા. તેને કાઈ માર્ગ ૧૪૪ છે પિતામહ સૂઝતેા ન હતા. સત્યવતી પણ વિચારણામાં ગરક હતી. બનેંના નિરાશાભર્યાં તેનાં કત્યારેક ટકરાતા ત્યારે ભીષ્મનાં નૈનાં ઢળી પડતાં. નિરવતા, સ્તબ્ધતા ને ગમગીન વાતાવરણમાં વીજળીના ઝબકારા થયા હોય એમ સત્યવતી ખાલી ઊઠી, ‘હવે એક જ માગ મને સૂઝે છે.' • તા અમલ કરેા, આજ્ઞા કરે! મા!' r ‘પણ તમે માન્ય રાખશેા, ભીષ્મ ?’ વાહ, તમે જે માર્ગ બતાવશે! તે વંશ ને રાજ્યના ભલા માટે, જ હશે ને? પછી મારે સ્વીકારવે જ જોઈએ.'ભીષ્મ હૈયાધારણ દેતાં પૂછી રહ્યો, કહે! શા માત્ર છે?' મા` છે, વંશ અને ગાદી પર કુરુવંશના જ કુમાર ગાવાઈ એ જરૂરી છે એટલે મને વિચાર આવે છે નિયેાગના માર્ગ જ હવે સ્વીકારવે પડશે. ’ • નિયેાગ ? ’ ભીમ જાણે નિયેાગ રાખ્ત સાંભળતાં છળી ઊડયો હાય એમ પૂછી રહ્યો, ‘ પરપુરુષ સાથેને પુત્રવધૂએ ના દેહસ ંબંધ ? ' તેણે પેાતાનું આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું, ‘મા, તમે આ શું માલે છે?'

હા,

હું ખેાલું છું.' સત્યવતીએ સ્વસ્થતાપૂર્વક જ જવાબ દીધા. નિયેાગ સિવાય બીજો કાઈ વિકલ્પ છે ખરા ? સિવાય કે ભીષ્મ તૈયાર થાય તા? પણ ભીષ્મ તૈયાર નથી. કુરુવ´રા ને ગાદી બ ંને જાળવવા છે એટલે નિયેાગ દ્વારા સંતાનપ્રાપ્તિના માગ અનિવાય પણે સ્વીકારવા જ પડશે. ’ પેાતાની લાચારી વ્યક્ત કરતાં ભીમે જવાબ દીધા, જેવી માની ઇચ્છા!? ' ના, માની ઇચ્છાની આ વાત નથી ભીષ્મ ! ' ઉગ્રતાથી સત્યવતી ખાલી ઊડી, ૮ મારી ઇચ્છાની વાત નથી, આપણા સૌની ઈચ્છાની વાત છે. હવે તમારે જ દાર પકડવાના છે, ભીમ્ ! '

પિતામહ ૧૪૫ ભીષ્મ વિષેના પોતાના અહેાભાવ ઠાલવતાં સત્યવતી ખેલી, મહારાજ શાન્તનુએ જ્યારે તમારા વિષેના અહેાભાવ પ્રથમ વખત મારી સામે ઠાલવ્યા ત્યારે હું… શંકાશીલ હતી. મને તમારા ભય પણ હતા, વિશ્વાસ ન હતા. મહારાજાના અવસાન પછી તમે પ્રતિજ્ઞાના ભંગ કરી ગાદી પર ગાડવાઈ જશે! એવા અવિશ્વાસ પણ હતા. વર્ષાના અનુભવ પછી, ને તેમાં પણ મહારાજના અવસાન પછી તમે ચિત્રાંગદ અને વિચિત્રવીય ને ગાદી પર ખેસાડયા, તેમના લગ્ન માટે શાયની રાજકુમારીઓનું અપહરણ કરીને ભારે સાહસ ખેડયુ તેથી મારા વિશ્વાસ અનેકગણુા વધી ગયા છે. હવે સત્યવતી તમારી સલાહ પર ચાલશે, ખાતરી રાખજો.' ‘ ખરું' પણ—' સત્યવતીના મનાભાવ જોયા પછી તેની વાતના સ્વીકાર કરતાં ભીષ્મ પૂછી રહ્યો. ' ૮ ૫ણ નિયેાગ માટે કયા પુરુષ તમે પસદ કરવા માંગા છે?’ હા, પ્રશ્ન જરૂર વિચારણીય છે, પણ તેનેાય જવાબ પ્રાપ્ત થશે જ ને?' " અ અબિકા અને અંબાલિકાને તમારી વાત મંજૂર હશે?' તેમની મંજૂરીની જરૂર નથી.’ ભીષ્મ તેમનુ" કવ્ય તેમને સાદ દઈ કહી રહ્યો છે એટલે તેએ જરૂર તૈયાર થશે.' સત્યવતીએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું, આખરે તેમના ખેાળામાં તેમના સંતાન રમતા હશે ત્યારે પૂર્ણ રીતે તેઓ પણ ખીલી ઊઠશે. ’ • ભલે, તા તમે હવે નિણ યને અમલમાં મૂકવાની તૈયારી કરા.’ તમારા સહકાર વિના એ શકય નથી.’ ૮ મારા સહકાર એટલે ? ' સત્યવતીના ઇરાદાને! જાણે અણુસાર મળી ગયા હેાય એમ ભીષ્મ છ ઊડયો, તેણે ધ્રૂજતા સ્વરે પ્રશ્ન કર્યો.

પણ તમે ધ્રૂજી કેમ ઊડ્યા ? ’ તમારા અણુસાર હું પામી ગયા છું, મા 1 ' ધ્રુજતા સ્વરે ૧૪૬ ” પિતામહે ભીષ્મ ખેાલી રહ્યો, ‘ના, મા, ના. એવી કલ્પના પણ કરશેા નહિ. * સત્યવતી ભીષ્મના ધ્રૂજતા દેહ સામે જોઈને ખડખડાટ હસી પડી. ભીષ્મ અચંબાથી તેના હાસ્યને જોતા હતા, પ્રાતા હતા, તમે મને પાપમાં નાખશે। નહિ, મા. પાપ કે તાતી જરૂરિયાત ? • . જરૂરિયાત તાતી ભલે હેાય, તમે તમારા નિર્ણાયના અમલ ભલે કરી, પણ મારે માટે તા તમારી કલ્પના ભારાભાર પાપ સમાન છે.' કાકલૂદી કરતા હાય એમ એલ્કે, મારા માટે કાઈ અમંગલ વિચાર કરશે! જ નહિ, મા!' $ પાપ નથી, આપદ્ધર્મ છે ભીમ !' સત્યવતી અતિ ગંભીર- ત્તાથી કહી રહી, ´ તમે માટાભાઈ છે એટલે અંબિકા અને અંબાલિકા પણ તૈયાર હશે. વળી હસ્તિનાપુરની ગાદીના વારસ તમારા જેવે રાની હવે! જોઈએ, ખરું ને ?’ સત્યવતીના શબ્દે શબ્દે ભીષ્મ ધ્રુજતા હતેા. તેણે ફરીથી ભીના સ્વરે કહ્યુ, ‘ના, મા, ના. એવા અનં આચરા નહિ. ' આમ પ્રતિજ્ઞાભંગ તા થતા નથી ને?' સત્યવતી પૂછી રહી, ‘આ કયા લગ્ન છે? વંશ અને રાજ્ય માટે તમે કુરબાની આપી રહ્યા છે એમ સમજો ને?' મારે કાંઈ સમજવું નથી, મા !' ૮ તા તમારા જેવા પરાક્રમી બીજો કાઈ બતાવા ?' સત્ય- વતીએ પ્રશ્ન તા કર્યા પણ તરત જ શંકા વ્યક્ત કરી, ‘ ખીજો તૈયાર થશે ખરે ?' અને તેની કાઈ જાણકારી નથી, મા !' ભીમે કહ્યું, મને સડાવશે નહિ. ' પણ ૮ સડાવતી નથી, તમને આપદ્ ધર્મ અદા કરવા વિનંતી કરું છું. ' • વિનંતી ? ના, મા, વિનતી ન કરા’ પિતામહ ૧૪૭ તા શુ કરુ ભીષ્મ 1 તમને આજ્ઞા કરી શકતી નથી એટલે હવે તમને વિનંતી કરવા સિવાય ખીજો કોઈ માર્ગ · હાય તા બતાવે.' સત્યવતીના શબ્દોમાં દર્દ હતું. તેને પેાતાને પણ કાંઈ સમજાતું ન હતુ.. કેવી વિમાસણભરી સ્થિતિ પેદા થઈ હતી? તે મનેામત પાતાની જાતને જ ઠપકારતી હતી. ' .. મા, તમે મને શા માટે સમજતા નથી ? • સમજુ' હું ભૌમ, તમને તમારી પ્રતિજ્ઞાનું ભૂત મારી સીધી- સાદી વાત સમજવા દેતુ" નથી. ' સત્યવતી મહી રહી. ફરી ભીષ્મને સમજાવવાના પ્રયત્ન કરતી હાય એમ ખેાલી, નિયેાગમાં તમે જ સામેલ થાવ તા કુરુવ‘શની જ એલાદ પેદા થશે. વારસાગત સ`સ્કારા પણ હશે. ’ ઘણાં ઘણાં પ્રયત્ના છતાં ભીષ્મ ભાઈઓની પત્ની સાથે નિયેાગમાં સામેલ થવા તૈયાર થયા નહિ. તેમની દલીલમાં ઘણું જ તથ્ય હતુ. તેઓ કહેતાં, ‘ મારા નાના ભાઈની પત્નીએ મારે માટે માં તા બહેન હાય યા દીકરી હાય, મા ! તેમની સાથે મારા વ્યવહાર ન હેાય. એવે પાપાચાર મારાથી આચારી શકાય પણ નહિ, ’ સત્યવતી હવે ભીષ્મને કાંઈ પણ કહી શકે તેમ ન હતી. ભીષ્મ જ તેના ભાઈએ માટે રાજકુમારીએને ઉડાવી લાવ્યા હતા, ત્યારે તેના વ્યવહાર દીકરીએ પ્રત્યે જેવા વ્યવહાર હાય તેવા હતા. ત્રણે રાજકુમારીને તેમણે જે આશ્વાસન દીધું, વિશ્વાસ દીધે! એ બધું વાત્સલ્યપૂર્ણ હતું. આ તર્ક સાથે જ સત્યવતીએ હવે ભીષ્મની સાથે કાઈ દલીલબાજીમાં ઊતરવાનું મૂકી દીધુ હતું. તે ખૂબ ચિતિત હતી. શાન્તનુના વશવેલે। અહીંથી અટકી જાય એ તને ગમતું ન હતું. તેને માટેની પેાતાની જવાબદારી વિષે પણ તે સભાત હતી. શાન્તનુ જો તેના મેાહુપાશમાં જકડાયા ન શ્વેત, તેણે પોતે જ શાન્તનુને ભૂલી જવાના પ્રયત્ન કર્યાં હેત, સ્પષ્ટપણે 'ન્ને સંભળાવી દીધા હેાત તા આજની વિષમતા પેદા ૧૪૮ ) પિતામહુ થઈ ન હૈાત. ‘પણ હવે શું?' અસાસ કરતાં સત્યવતી તેની જાતને પૂછતી હતી, કાઈ માર્ગ તા શાધવા જ પડશે ને?' તે દિવસેા થયા ખૂબ મૂંઝવણમાં હતી. તેની દૃષ્ટિમર્યાદામાં ધણાં ઘણાં ઉપસ્થિત થયા પણ તે કોઈને પસંદ કરી શકતી ન હતી. નિયેાગ દ્વારા પેદા થયેલા સતાન પર પિતા તરીકેના પાતાના હક્કના દાવા કરે તેા વળી વધુ મુસીબત પેદા થાય. એક તા બને રાણીઓની પ્રતિષ્ઠા જોખમાય. તેમણે નિયેાગ દ્વારા સંતાન પેદા કરીને કુરુવંશની ભારે સેવા કરી છે. એ ભૂલી જઈને લોકો તેમની નિદા કરવા બેસી જાય એટલે એવા કાઈ ઝંઝાવાતમાં તે સડાવવા માંગતી ન હતી. s તે। હવે ?' ચિત્રુક પર આંગળી મૂકી દૂર દૂર સુધી નજર નાખતી સત્યવતીના મનમાં પ્રશ્ન ઊઠતા હતા, નિયેાગ માટે તે પુત્રવધૂને તા સમજાવી શકાશે, પણ્ સ થા યેાગ્ય પાત્ર મળવું મુશ્કેલ હતું.’ કાળાં વાદળામાં જેમ વીજળી ચમકીને ક્ષણ માટે ચેાપાસ પ્રકાશ પથરાઈ ય તેમ સત્યવતીના મનેાપ્રદેશમાં વીજ ચમકી. તેને વેદવ્યાસનું નામ યાદ આવ્યુ, તેની સાથે જ તેના રામરામ પુલકિત બની રહ્યા. સથા યાગ્ય પસંદગી છે. ' હું ભરીને મન સાથે વાત કરવા લાગી. તેની સાથેના સંબંધથી જે પુત્રા પેદા થશે તે પણ તેના જેવા જ પ્રભાવશાળી હશે. જેમ જેમ વેદવ્યાસની પસદગી વિષે તે વધુ ને વધુ વિચારતી ગઈ તેમ તેમ તેના હર્ષ વધતા જ ગયા. તેણે ભીષ્મની મજૂરીની ઇચ્છાથી તત્કાલ ભીષ્મને તેડું મેાકલ્યું. આખરે તેને સલાહ આપી શકે તેવી બીજી કાઈ વ્યક્તિ હતી જ કાં? ભીષ્મ વિષેની તેની શ્રદ્ધા, તેના વિશ્વાસ અનેકગણા હતા એટલે આવી નાજુક બાબતમાં ભીષ્મની સલાહ જરૂરી હતી. ભીષ્મે s પિતામહે ” ૧૪૯ નિયેાગની તેની દરખાસ્તના વિરાધ કર્યાં હતા. તેને નિયેાગમાં પાપાચાર જણાતા હતા, પણ નિયેાગના આશરેા લેનાર તે પહેલી જ ન હતી. ભૂતકાળમાં પણ જયાં અતિવાય પણે જરૂરી જણાયું ત્યાં તેના સહારા લઈ દીધાં તા પ્રકાશ જાળવ્યા છે. તેને એની પણુ જાણુ હતી કે આય લેાકમાં જ્યારે લગ્નના રિવાજ ન હતા, ને સ્ત્રી-પુરુષ નિર ંકુશ ફરતાં હતાં એટલે એક ઋષિના આશ્રમમાંથી ઋષિ, તેની પત્ની ને તેમના પુત્ર ત્રણે બેઠાં હતાં. ત્યાં બહારથી ધસી આવેલા એક બીન ઋષિ ઋષિપત્નીનું કાંડું પકડી વિદાય થયેા એટલે નિયેાગની પ્રથા અકારણ અસ્તિત્વમાં નથી આવી. ભીષ્મ તેની સમક્ષ અદબથી ઊભા હતા. જ્યારે તેને ખેાલવવા સેવક તેની સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે ભીમના મનમાં તર ગા ઊઠતા હતા, ‘માને કાઈ મા જડયો જ હશે. ' તે સેવકની સાથે જ સત્યવતીના મહેલમાં પહેાંચી ગયા. તે પણ માના ઇરાદા વિષે જાણવા ઉત્સુક હતા. ૮ મા, આપે મને મેલાવ્યા?” ‘હા, ભીષ્મ. મારા મનમાં એક વિચાર ઉદ્ભવ્યા છે. તેને વિષે તમારી સલાહની જરૂર છે.' ‘તમે જે નિ જરૂર પણ શી છે? ' ' ય કરેા તે વ્યાજબી જ હશે, મા ! મારી સલાહની ભૌષ્મ, આ મહેલમાં મને સલાહ આપે તેવી કઈ વ્યક્તિ છે ખરી ? જે ગણ્ણા તે તમે જ છે. તમારી સલાહ વિચારપૂર્ણ હાય છે એટલે તમારી સલાહુ વિના હું કાઈ નિણ ય લઈ શકતી નથી.’ · આપના વિશ્વાસ હું પામી શકયો છું તેનેા મને અનહદ આનંદ છે, મા ! ' ભીષ્મ આભારવશ કહી રહ્યો ને પછી પૂછ્યું, ફરમાવા, શી વાત છે?’ ‘ ભીષ્મ, વાત જરા ગંભીર છે. એ સાથે મને આનંદ પણ છે. ' ૮ તા જરૂર અમલમાં મૂકા ’ ૧૫૦ પિતામહુ - તમારી સલાહ વિના તા કાઈ નિÖય હું કરતી નથી એ તે તમે જાણા છે ને?’ ' ′ જાણું છું મા!' ભક્તિભાવે ભીમે જવાબ દીધા, ' હવે વાત મૂકી. તમારી વાતમાં ઘણું જ તથ્ય હશે તેવા મારા વિશ્વાસ પણ છે, મા!' આખરે સત્યવતી પણ ભીષ્મ સમક્ષ દિલના ભાવેા વ્યક્ત કરવા તૈયાર થઈ. તેણે ગભીરતા ધારણ કરતાં કહ્યું, ' કુરુવંશની કૂંચ અટકી ન જાય, તે સતત ચાલુ રહેવી જ જોઈએ એમ તે! તમે પણ સ્વીકારી છે. ’ ‘હા, જરૂર. તમારી વાત બરાબર છે. ' ‘સાથે જ મારા પતિનું નામ પણ ગાજતું રહેવું જોઈએ એવા પરાક્રમી સંતાનની જરૂર પણ છે જ ને?' ‘ જરૂર છે જ, પણ તે પ્રાપ્ત કરવાના પ્રશ્ન જ મહત્ત્વના છે. તમે જ સૂચવે છે તેમ નિયેાગ માટે પરાક્રમી સંતાન આપી શકે એવા પુરુષના સહકારની જરૂર છે જ ને ?'

  • મને સથા યેાગ્ય પુરુષની સ્મૃતિ થઈ છે.’

કાણુ છે? કહેા તો ખરા ?' સત્યવતીની સ્પષ્ટતા પછી સર્વથા યોગ્ય વ્યક્તિ વિષે જાણવા ભીષ્મ ઉત્સુક બન્યા. ' . • વેદવ્યાસ. ' સત્યવતીએ સ્પષ્ટતા કરી. ૪ વેદવ્યાસ !' સાથ પૂર્વક ભીષ્મ પૂછી રહ્યા. હા, તે સથા યેાગ્ય વ્યક્તિ છે જ ને?' જરૂર, તેમની યાગ્યતા વિષે કાઈ પ્રશ્ન જ નથી. પણ તેએ તૈયાર થશે? તે તા વેદેશના શાસ્ત્રના દાતા છે. તેએ નિયેગને અધર્મ નહિ માને? ' ભીમે શંકા વ્યક્ત કરતાં પૂછ્યુ, 'તમે તેમને સમાવી શકશે?’ ‘હા, ભીષ્મ ! ' · સત્યવતીના ચહેરા પર આંખેામાં પણ ઉન્નસ હતા. તેણે વધુમાં મક્કમતા હતી. તેની કહ્યું, ભીષ્મ, તમે ' પિતામહે ” ૧૫૧ જેમ મારા દીકરા છે, તેમ વેદવ્યાસ પણ મારા દીકરા છે.' સત્યવતીએ ઘટસ્ફોટ કરતાં કહ્યું, 'તમે મારા પતિના પુત્ર છે એ નાતે હું તમારી માતા છું, તમે મને મા તરીકે સન્માના છે, મારી આજ્ઞાનું પાલન કરેા છે છતાં હું તમારી જનેતા નથી.' • વેદવ્યાસ ?’ભીમે પૂછ્યું . ૮ વેદવ્યાસની જનેતા હું છું. ભીષ્મ ! ' સત્યવતીએ વધુ ઘટસ્ફોટ કરતાં કહ્યું, યૌવનના ઉન્માદની એ યાદ મૂર્તિ જ સમજો ને!' r ૮ પછી, તમારી સાથે કેમ નથી રહેતાં ? ૪૯૦૭ ૦ ' . હું તેને મારી પાસે રાખો શકતી. ન હતી. ' સત્યવતીએ સ્પષ્ટ કરતાં કહ્યું, ‘ વિશ્વામિત્રથી મેનકાને સંતાન થયું, પણ મેનકા તેને પેાતાની સાથે લઈ ગઈ હતી ? તેના પિતા વિશ્વામિત્રને હવાલે કરી તે વિદાય થઈ હતી. વિશ્વામિત્રે તેના ઉછેર પણ કર્યાં હતા ને ?' પ્રહલાદ તા હવે?’ Cummz ૮ હું તમને સમાવવામાં નિષ્ફળ ગઈ છું, પણ વેદવ્યાસને સમ- નવી શકીશ. મને ખાતરી છે કે વેદવ્યાસ તેની માતાની ઈચ્છાની કદી પણ અવગણના નહિ કરે. ’ સત્યવતીએ વેદવ્યાસ વિષેના પેાતાના વિશ્વાસ કરતાં કહ્યું, મારી ઇચ્છા આ નિયેગ વિષેની ઘટના ગુપ્ત રહે તેવી હાય. વૈદવ્યાસને લઈ આવવા તમને મેાકલવા માગું છું. ' પણ વેદવ્યાસ આવવા તૈયાર થશે?’

' જરૂર થશે. એની જનેતાની ઇચ્છાની તે . કદી પણ અવગણુના નહિ કરી શકે, તમારે કાઈ જ વાત તેમને કરવાની જરૂર નથી. તમને એલાવવા પાછળનું કારણ તેમના આગમન પછી હું શ્વેતે જ જણાવીશ. ’ ૮ જેવી આપની આજ્ઞા, મા!' • ૬ તા સિધાવા, સફળ થઈ વહેલાં પાછા ફરી ’ ભીમે ગંભીરતાથી ડગ દીધા.