પિયા પરમ હિતકારી મેરા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પિયા પરમ હિતકારી મેરા
દેવાનંદ સ્વામી


પિયા પરમ હિતકારી, મેરા પિયા પરમ હિતકારી,
વાકે વદન કમલ પર વારી... મેરા꠶ ૧

સરલ સુજાન દયા કે સાગર, નાગર નવલ વિહારી... મેરા꠶ ૨

પૂરનકામ કમલદલ લોચન, અઘમોચન અવતારી... મેરા꠶ ૩

દેવાનંદ કે પ્રભુ મનરંજન, ખંજન નૈન ખુમારી... મેરા꠶ ૪