પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮ : ક્ષિતિજ
 

 

૮: ક્ષિતિજ ‘પેલું ક્ષિતિજમાં શું દેખાય છે ?' ‘વહાણ અને વાદળું.’ ‘એ વાદળામાંથી તોફાન તૂટી પડશે.' ‘વહાણથી તોફાન બહુ દૂર નથી.' ‘આપણી હોડી લઈ જઈશું ?' ‘સુબાહુએ સુકેતુ સામે જોયું. સાહસપ્રિય સુકેતુ ક્યાં ક્યાં ઝંપલાવશે તેની સુબાહુને હરવખત શંકા રહ્યા કરતી હતી. પરંતુ તે પોતે જ શું સાહસપ્રિય નહોતો ?