પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦ : ક્ષિતિજ
 

________________

૨૦ઃ બ્રિતિજ નમસ્કાર કરી સૈનિક વહાણની એક ઓરડીમાં ગયો. જોત છે સેનિકના અમલદાર સરખો એક પુરુષ ક્ષમા પાસે આવી નમન કરી લીધો ‘શિશિર ! હું અને સુલક્ષ અહીંથી ઊતરી જઈએ છીએ.' ક્ષમા કહ્યું. કેમ ?' ‘મને કેદ કરવાની તક ચાંચિયાઓને હું આપીશ નહિ.” “તને કોઈ કેદ કરી શકે જ નહિ.' શા ઉપરથી ?” ૧ સેલ્યુક્સ. ૨ સિસેરો. આખું રોમક સામ્રાજ્ય તારી પાછળ છે.” ‘ભારતમાં ક્યાં છે ?' ‘તારે પગલે.” “તો ય મારે અહીં જ ઊતરવું છે.” કહોડીઓ તૈયાર છે.' હું અને સુલક્ષ જઈશું. તું વહાણ આગળ લઈ જા” ઠીક પછી ?' ભૃગુકચ્છ ડેરી જજે. હું ત્યાં મળીશ.” અને વહાણ તે પહેલાં પકડાય તો ? તો બેશક બાળી મૂકજે.” ક્ષમાએ આજ્ઞા આપી, અને એક વીરને દીપે એવી છટાથી ગરદન હલાવી. વહાણમાંથી હોડીઓ નીચે ઊતરી. એક હોડીમાં લશ્કરી સરંજામ અને ખોરાક ભર્યા હતાં, બીજી હોડીમાં પચીસેક સૈનિકો બેઠા. વહાણ, બહાર લટકાવેલી સીડી ઉપરથી સુલક્ષ ઊતરી ત્રીજી હોડીમાં બેઠો. ક્ષમાએ તેની પાછળ ઊતરવા સીડી ઉપર પગ મૂક્યો. ક્ષમા !” એકાએક શિશિર ધીમે રહી બોલ્યો. કેમ ?” ક્ષમાએ ઊંચે જોઈ પૂછ્યું. ‘તું બહુ જોખમ ખેડે છે.” “તે વગર રોમની સરહદ વધશે ખરી ?” હું સાથે આવત તો...' “તો સુલક્ષને અહીં રહેવું પડત.” ‘એ વધારે સારું ન થાત ? તારી આંખ વગર...'