પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
હિંદના લોકસેવકોને

હિંદના લોકસેવકોને ૨૩૧ થયો છું. કૉરૅન્ટીનના નિયમો પણ વધારે હિંદીઓને આવતા અટકાવવા માટે ખાસ ઘડવામાં આવ્યા છે. [મૂળ અંગ્રેજી] આર.એફ.એસ. તાલયારખાનના સૌજન્યથી ૩૭. ઝૂલુલૅન્ડ ખાતાના મંત્રીને પત્ર ઝબુલૅન્ડના નામદાર ગવર્નરના મંત્રી, પિટરમેરિત્સબર્ગ તમારો સહૃદયી, મો. ક. ગાંધી બિચ ગ્રોવ, ડરબન એપ્રિલ ૧, ૧૮૯૭ સાહેબ, હું એ પૂછવા રજા લઉં છું કે નોન્દવેની અને એર્શાવે કસબાઓનાં નિયમનો બાબત મોકલેલા વિનંતીપત્રનો પરમ માનનીય સંસ્થાન મંત્રી તરફથી કંઈ જવાબ મળ્યો છે કે કેમ. આપનો, વગેરે મો. ક. ગાંધી [મૂળ અંગ્રેજી] ઇન્ડિયા ઑફિસ લાઇબ્રેરી: જ્યુડિશિયલ તથા પબ્લિક ફાઈલો ૧૮૯૭, ગ્રંથ ૪૬૭, નં. ૨૫૩૬/ ૧૯૧૭૭, ૩૮ હિંદના લાકસેવકાને [ગાંધીજીએ, નીચે આપેલા પત્ર સહિત, ૧૫-૩-૧૮૯૭ના મિ. ચેમ્બરલેન પરના વિનંતી- પત્રની નકલો હિંદમાં સંખ્યાબંધ સેવકોને મોકલી હતી. ડરબન (નાતાલ), એપ્રિલ ૨, ૧૮૯૭ સાહેબ, તાજેતરના હિંદી-વિરોધી દેખાવો બાબત મિ. ચેમ્બરલેનને મોકલેલા વિનંતીપત્રની નકલ મોકલવાની રજા લઉં છું. સંસ્થાનોના વડા પ્રધાનોની પરિષદ થોડા જ વખતમાં લંડન ખાતે ભરાવાની છે અને તેમાં બીજા પ્રશ્નો સાથે આ પ્રશ્ન ચર્ચાવાનો છે. તેથી પ્રશ્નની હિંદી બાજુ ૧. નાવેની અને અશાવે કસબામાં આ નિયમના મુજબ હિંદી જમીનના માલિક રહી રાકતા નહેાતા કે જમીન ખરીદીને માલિક થઈ શકતા નહાતા. સંસ્થાન મંત્રીને વિનંતીપત્ર માર્ચ ૧૧, ૧૮૯૬ના રાજ મેકલવામાં આવ્યા હતા. ત્રુએ પુસ્તક ૧, પા. ૨૨૬-૮, ૨૭ર અને ૨૩૫–૮. ૨. હએ પા. ૧૩પ.