પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.


૧૧
“ગુજરાતી” પત્રની ઐતિહાસિક નવલકથાઓ

૧૭
૧૮
૧૯
૨૦
૨૧

મુરીદે શયતાન અથવા મલબારનો મોપલા અત્યાચાર (૧૯૨૭)
સિતમગર સુલ્તાન અથવા તલ્વાર કે કુરાન્ ? (૧૯૨૮)
કચ્છનો કેસરી અથવા ધોધો અને ચનેસર (૧૯૨૯)
અમર ગર્જના અથવા સુષુપ્તિ કે જાગ્રતિ?(૧૯૩૦)
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિંદુસ્તાન અથવા ચન્દ્રગુપ્ત અને ચાણક્ય (૧૯૪૫)

૨-૦
૩-૦
૩-૦
૨-૦
૩-૦

સ્વ૦ પેસ્તનજી જમશેદજી સઠ્ઠા (Epoch) કૃત


અઢારમી સદીનું હિંદુસ્તાન (૧૮૯૬)
શાહજાદો અને ભીખારી (૧૮૯૮)

૨-૦-
૧-૮-

સ્વ૦ શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજી કૃત

શિવાજીનો વાઘનખ અથવા અફઝલખાનનું ખૂન (૧૯૦૬)

૧-૦-

રા. ઘનશ્યામકૃત (શ્રી ક. મા. મુનશીકૃત)

પાટણની પ્રભુતા. (૧૯૧૧)

૩-૦-


સ્વ૦ ઈશ્વરદાસ ઈચ્છારામ મશરૂવાળાકૃત


પેશ્વાની પડતીનો પ્રસ્તાવ અથવા લાલણ વેરાગણ. (૧૯૦૮)
કત્લેઆમ (સ્વ. નારાયણ વિસનજી ઠકકરે પૂર્ણ કરેલી) (૧૯૧૧)

૨-૦-
નથી

રા. મોહનલાલ મગનલાલ દેશાઈ એડવોકેટકૃત

૧-

ઔરંગઝેબનો ઉદય અથવા આ તે મહાન્ મોગલ ?

૨-૦

રા. રમણિકલાલ અમૃતરામ મહેતાકૃત

૧-
૨-
૩-
૪-

ભુજબળથી ભાગ્ય પરીક્ષા (૧૯૧૫)
રેાનક મહેલની રાજખટપટ (૧૯૧૯)
ઘરની આગ (૧૯૪૪)
દીનારબસ (અથવા ઉનર રાસેલાસ)

૨-૦
૨-૦
૩-૦
૧-૦

રા. ઉચ્છંગરાય કેશવરામ ઓઝાકૃત

૧-

પિતૃહત્યા (૧૯૪૨)

૩-૦

રા. ડો. વરજીવનદાસ દામોદરદાસ મરચંટકૃત

૧-

મિસરની મહારાણી–કલીએાપાત્રા (૧૯૪૫)

૩-૦

રા. ગુણવંતરાય આચાર્ય કૃત

૧-

જળસમાધિ (અથવા વાસ્કો ડી ગામાનો અત્યાચાર) (૧૯૩૯)

૩-૦

રા. નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદીકૃતમહારાણી લક્ષ્મીબાઈ અથવા ખાલસાનું ખપ્પર (૧૯૩૪)
ગુજરાતનો બુઝાતો દીપક અથવા ઈસ્લામી સત્તાનો ઉદય (૧૯૩૬)
ગુજરાતના વેરની વસુલાત (૧૯૩૭)

૩-૦
૩-૦
૩-૦