પ્રવેશક-€
જવિતાભાવનાની શૃદ્ધિ સરક્ષવા અને પોષવાને! જ હોય, આમ વિવેચનના સામાજિક કત'વ્યઘ્ષેત્રમાં દોષ ચોઝખા જેણ્એ તથાપિ મૌન પાળવું એ કત*બ્યગ્યુતિ છે, વિનય અતે મીઠાશથી પરન્તુ ચોકી દલીલો વડે દોડને _ રાષ રૂપે જણાવી છૂટવું; એજ ધમ' છે. આ ક્ષીર “છે તીર્ તથી, આ તો તીર છે ક્ષીર ન જ કહેવાય. એમ બતે અન્યોન્યાશ્રયી કથન યથાયોગ્ય ભાર્ દઇતે કહેવામાં આવે, ત્યારે જ વિવેચનાપ્રવૃત્તિ કવિતાભાવનાને રૃખાદેખી વિનિપાત અટકાવી શકે. ઉત્તમ ફૃતિએ ચેપી હોય તહી', કેમે એવી તો દરેક ઉપાવવાનતે સાટે તેવી, શકતીઓ જઇએ. સપ્ાટ્યા ક્ષણિક કત્રીસ અતે ભૂલવનાર ઝળકઝમક વાળો કૃતિઓ જ ચેપી હોય... ૧૦ ભાષાબલિણોારી. દેહ અને દેહીતી જેમ વાણી અને તેમાં વસેલો અથ*, એ નતેડી અ-્યોન્યસ'પૃક્ત અતે એક જ છે. એ યસલને પૃથફ પૃથક નેધ્રયે, ડાખી બાજુએથી જેઇયે જમણી બાજુએથી જેધયે, જેડીમાંતા દરેક અ્ઘ'ના ગૃણુ અને દોષ જુદ્દા જદા ન્નેઇયે, તે માત્ર વિચારણાની સફાઇ અને સરલતા માટે કરવું પ્રાપ્ત થાય છે. અથ'ગભ નહો એવી ડવિત્તાભાસી. પદાવથ્ી_ _( પ્રોયેટિક_ડિકશત._). વાગડમ્બર ( ઉતરતી પતિતું #ેટરિકે ))3101"1€ ) અતુચિત અલ'કરણે!, પ્રકાશ ખલ અતે પ્રસાદ છૂટા છૂટા યખ્દ કે શખ્દઝથ કે] લયખ્ડ કે બેચાર પ ક્તિમાં જરા ચમકે પણુ કૃતિને સસગ્રે લેતાં તેના અભાવ અથવા ખાધક દોપ--દોષોતી પ્રધાનતા, વગેરે ખાખરાને આ “ ભાષા બલિહારી” ટીકા સ્પે છે.. [] નવજુવાનીમાં, અસુક સ જ્નેગોમાં, કે દેખાદેખી, થોડી કવિતા તો વણાય સાહિત્યથી ટેવાયલા માણસ લખી શકે; અને. હ્ૂંણિક કલ્પના વ્યાપાર પ્રેર્તિ તિખાલસ વિનમ્ર માણુસતી કવિતા, 'છબીરાગી ૪% રીયાલિસ્ટિક પલા1૩ાાંહ ) અને સારી પણુ હેય,
૬ૂઝઝકકૂકૂકૂૂકડક્કક્ડ્સ્કકટ્ડ્ડ પ 4 બાજીરાવ દેસાઈ કૃત, “ સ્નેહનું, સ્વપ્ન આ દોપનેો સારો તમૂતો છે.. જવો કાવ્ય માધુધમાં એ ડવિતા. સને ૫૯૮૬ ના. હસસ્્થાતતા સકમાં એ ઉપર [વિવરણ પ્રસ્્થાતમાં આપેલી લેખમાલામાંથી અણી ચોપડી રપે સેગ્રહ કરતાં કેટલીક નમૂના જેડી દીધા છે (૧ ) નવા કવિએ માટે એટલી જગા સચૈળવવાને; ( ૨ ) વિવરણુમાં દેષોના તિર્પણાનો ભાગ અને વાદાવાદી જેમ ખને તેમ એછાં કરવાને.
(૨૦)