પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશક-૧૦ વિધિઓ કલ્પનાને કવિએનેજ જીંજારા આપેલા ફેલાત જ નહી. કલ્પનાક્તિ આખી જનતામાં છે, દરેક માણસમાં હેાય છે.જ, તેથી તે કવિતા અને કલા સામાન્ય રીતે જેની કલ્પના માત્ર ભાકતા થવા જેટલી હોય છે, સંજોગામાં અસાધારણ પ્રવૃત્તિ પ્રકાશે, અને એમ અવે માણસને હાથ પણ સારી કવિતા રચાવા પામે. પરન્તુ આ ઉપરથી જે તે વિનમ્ર મટી “ કવિ ' બનવાની મહત્વાકાંક્ષાને શિકાર થઈ પડે, તે પરિણામ આવે વારુ ? વળી આ જરા વયે તેવા ઇતિહાસ વગર પણ ભ્રૂણા માણસાને કવિ કહેવાઉ, કવિ અનુ’, એવા દાહ્રદ પ્રકટે છે—મહત્વાકાંક્ષા અને પેાતાના સાથીઓમાં કાછ ને કેાઇ રીતે સરસાઇ મેળવવાની ઇચ્છા જિજીવિષાના જ એક પ્રકાર છે, અને આવા માણસે ઝમાત ઝમાને પાકે છે, અને વધતા જાય છે. એવા લેખા અને વિપલેાલુપાના

ઃ મથનના પરિણામ ઉપકિયા ટાપટીપ અને આભાસી પદાર્વાલ વાળી રચનાઓમાં જ આવે. એએ જે ગાંક ગૂથે છે અને ઉપર ‘ આ કવિતા છે હોં ! ' એવી ચિઠ્ઠી આંધળે પણ વાંચી શકે એમ ચેટાડે છે, તેમાં પ્રભા ન જેવી કે અસત, એપ ખેટિ! અને અલ્પવી, અને અસકતા કે નવીન પતાદન વિનાને એટલુ જ નહીં, પણ નિખાલસ પ્રતીતિ વિનાને અને સામાન્ય બલ્કે પામર જ હોઇ શકે. આવી રચનાએ જે સમયે જન્મે તે સમયની ખાસિયત અને વિચિત્રતાઓને માવા લેખા અતિ ઉપર ખેચી જવાના, ક્રમ જે કયાં અટકવુ, ઔચિત્યમાંથી અનોચિત્ય કયાં થઇ જાય, ગાલ ઉપર તલ કયેા કહેવાય, લાખુ કર્યું કહેવાય, લાહી બગાડશેને કહેવા, તે એમનુ અપકવ રુચિતંત્ર બીચારું શુ જાણે – અલંકારિક કવિતા લાક પ્રિય હોય તે અરસામાં જન્મેલી આવી રચનાઓમાં વ્હેલા દિલમાં પ્રેમઘેાડા હણહણે, ખીજામાં પ્રેમહાથી ડાલે, ત્રીજામાં પ્રેમસિહ ત્રાડે, અને ચેાથામાં તે ચંદ્રના કિરણભાલાથી વીંધા જઇ મરવા પડે. શબ્દોની કિટમાં લચકવાળી નાજીતા લેાકપ્રિય હાય, તે અરસામાં જન્મેલી રચનાઓમાં આંખલડીની પાંપલી કરકે, ત્યાં ( ૨૧ )