પ્રવેશક-૧૬
મેળવી ખીલવીને મોખરે આવી જય, બલ્કે હાલના સુખડાને જ પોતાની શકિત વડે કક ડગલાં આગળ ધપાવે એવી થાય, તેમ તેમ જ ગુજરાતી કવિતાનું ભવિષ્ય સુધરતું આવે. પ્રજાનો સજીવનતા મહત્તા અને વિવિધ* તાતી હ્બહ્ રેખાએ કવિતામાં તો જ વધી રકે. પરન્તુ આવે ફેરફાર ટુકી સૃદતમાં ઘડાઈ આવે એવાં કશાં ય ખાસ ચિહતો અત્યારે તો વર્તાતાં તથી. પેન્નીય કેળવણી-પ્રાથમિક, માષ્યસ, અને ઉચ્ચ--રાજ્ય અતે પ્રજા ખ'તેના પ્રયાસ વડે વધારે ગુણવત્તાવાળી બને અને પ્રજાનાં તમામ થરેમાં ઘણી વધારે ઝડપથી પ્રસરે, તેમ તેમ જ સાહિત્ય અને કવિતામાં આપણી પરગી પ્રજમાંતા થરે થરમાંથી વિભૂતિઓ પૂરતી સ“ખ્યા અતે વિવિધ- તામાં પવેશ પામતી જાય; અતે 'કેળવણીતી આવી પ્રગતિ કે તેનાં આવાં પરિણામ આપણને સળવા માંડતા હજુ તો કેટલાયે દાયકા વહી જશે, નજાને. અહી મગ્રહેલા પ'ચાવન કવિઓમાં ઈ. ૧૯૦૦ થી ૧૯૧૧ લગીમાં
જ-ઃમેલા નવ ન્નેવામાં આવેછે. ર
ઈ. ૧૯૦૧-ચવદન મ્હેતા, ચતુરભાઇ પટેલ;
૧૬૦૨-ન્ગજેન્દ્ર ણુચ
૧૯૦૩-' સ્તેહરરિસ્ **;
૧૯૦૪-સુન્દરજી ખેટાઇ;
૧૯૦૫-૫ન્દુલાલ ગાધી;
,1૧૯૦૭-મતસુખલાલ ઝવેરી;
- ૧૯૦૮-” સુન્દરમ્”
૧૬:૧૧-ષ્ણુલાલ શ્રીધરાણી.
૭, ૧૯૦૨ માં જન્મેલા ગજેન્દ્ર બુચ તો ગયા, આ ૧૯૦૧-૧૯૧૧ લગીના દાયકાના ખીજા ડવિએ પણુ હશે, પણુ જેમતી ઉત્તમ કૃતિઓ મ્હારા જેવામાં તથી આવી તેમને મ્હારી ગણુતરીમાં લઇ પણુ કયાંથી રાકુ* '
- ઝમાનાતા કેટલાક હવે પછી કવિતા લખવા માંડે એમ પણુ ખને, આમ
મદારી ગણુતરીના પાયામાંજ અપૂર્તિઓ છે તે રવીકાર્' છુ'.. પણુ. ગણુતરી સાટેતાં સાધતો વધે તેમ તેમ પરિણામમાં ફરક,એક રેંપતે જ પડે,
( ડુ