આપણી કવિતાસમૃદ્ધિ—૨૦ ૨૫ રદ દિ જઊંજ્યુસ કા વિકલ્પના, પગ દ જઇ આલ અગાસિમાં; ચરણમાં તુજ સસ્તક આ તળે, શરણ, માસુજ જીવન આ ફળે ! દિડમૂહ ઊલા, ઉર આ ભરાયઃ અમ્માર હારા નહિ જીરવાચક મા, ચિત્ત આ શાન્ત જરી થવા દે. મા, ગાખ ત્યારે જરિ અવા દે છું ગાંખમાં કે ઉડતા હવામાં! શાં ચિત્ર દેચી સુજ આંખ સામાં! હણે ગિરીના ફલકે પચા જો શૂ કતર્યો કોટ બહુ રુપાળે ! ને ઊઘડચાં નેત્ર હણે ગિરીનાં, એ તે ભી નિમલનીર્ ચશ્માં, દેખાય ના શું સુજ ખિખ્ખુ એમાં ? આ કાંકરી Å પડશે નહીં ત્યાં ર જો હેરની સુન્દર છાંઢ છાંટી રસાળ આ સેરની સપાટી; ત્યાં સાપ જેવી સરતી સરીતા, ને નીર જો સાગરનાં અંગે ત્યાં રહે નજર આસ જરી વળતી ત્યહાં કઇક ઉન્નતશૃંગ હજી ઉભા; સરલ સૌઢ્ય નથી પ્રદેશ એ, વિટ એ અવધૂત પન્થ છે. ૩૦ જઇને અહાલેથી; ભૃગુરુમન્દર ચિત લેખથી જગવિયા અગ યોગિ તપ્યા તપુ, એ અહીં ગગનમાં ટુક ગર્ખની રહી. ૩૧ અહિ" કસૈંડલ, જાગતિ આધુણી, વસિ જો ગુરુ દત્ત તણી અણી; તહિ રહી ટુક કારષિ કાળકા ભીષણ ભવ્ય શિર ગિરનારનાં ફર ઝળહળે ના જો રવિ ડૂબતાં ધણધણું ગિરિ, ધૃત અધે થતા; ઝિલિશ ઝાલરના જીણુકાર, મા ઝણઝણે મુજ જીવનતાર, મા, ૩૩ મા, કંઠ મ્હારા અહિયાં રૂંધાય; મા, આરતી ના સુજથી ગવાચ; મા, આંખમાં અમૃત ઊભરાય, મા, ઝાંખિએ શું મુજને ન થાય! ૭૪ મા, દર્શને હૂઁ. તુજ દ્વાર આન્યા, મા, ભાન ભૂલ્યા ભવમાં ભમાન્ય; સા, બન્ધ ચારે છુટશે, હૅને હે! મા, પાંખ કયારે ફુટશે, હૅને હે! ૩૫ મા, દૈત્ય જેવાં દુરિતા દસે જ્યાં, મા, પૂરજે પ્રાણ સદા હૅને ત્યાં મા, ખાળ હારીખળ ચાચતા આ, તે આધશતી, જગની જનેતા! કે સરસ્વતી ના સ્તુતિ શી કરૂં હૂં! મા, અલ્પ આ જીવનને ધરૂં છું; અબેલ એ અય હને ધરીને નમૂ', નમૂ', ભાત, ફરી ફરીને, ૩૭ ૧૪ '
પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૬૪
Appearance