લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aapni Kavita Samruddhi BK Thakore.djvu/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આપણી કવિતાસમૃદ્ધિ૧૨ મન્નુત્ય મીઠું' હાય, નૃત્યે નદી સરી જાય, અન્તર્ મ્હારૂં રે અન્તર્હારું જામે નર્તનની માંધઃ વૃક્ષ વૃક્ષ ડાળ ડાળ મળે પણ પણ ફાળ, ગ્રંચ ગ્રંચ પાંખ પાંખ ખગ લેને આંખે આંખ, સરવર ઊસિટહેર ભળે ગળે હેર હેર, ઊડે ઊરે રે ઊંડે ઊરે ઊર્જામ ઊમિ ભળી જાય ચામ અખિલે છવાય મેઘ એકતાર થાય, દિશા સર્વ રસરૂપ જ્યાં જ્યાં જોઉં ત્યાં અનૂપ, શાન્ત જન્ય રસ માંદ્ય વાયુવેગ સૌ સમાય, ઉર વેગા રે ઊર્ વેગા જોતાં જોતાં સ્થિર થાયઃ જોઉં પર્વતની આળ, શીતળ શાંતિજમાવ, જો સરવર સરિત, જોઉં સિન્ધુ એક ચિત્ત, જોઉં વૃક્ષવેલ ફૂલ શાન્તિ જામી છે અતૂલ, ઉર્ મ્હારૂં રે ઊર્ મ્હારું શાન્તિ માંહ્ય જાસી જાચ: ×૩ એહરામજી મેહરવાનજી મલખારી અદ્દભુત મિત્રભાવ કેસ અને ક્યારે મળ્યું મન હાર મ્હારી સાથ ? દિલ સાથે દિલ મળ્યું ! હાથ સત્યેા હાથ શું ? એના એક ક્યારે અને કેમ અન્યાનેક સિત્ર ! હારામાં સમાવા હેલાં મ્હારામાં સમાત હૂં ? ફાથી થાય એવા દૈવી એકતા સ્વભાવ ? એના એક થયા પહેલાં એકના એ થાતી ! હા, કશું અશક્ય નથી સર્વશક્તિમાન ! હવે, એકના એ કરી તલાવે જગતાત હૂં! એક ધર્મ એક કર્મ એક અધિકાર મેને, એક કિરતાર, તારનાર એક જૅ છું; ૧૮ વીજ વીજવ વીજ વીજ