પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

૧૭૦ આત્માના આલાપ પરિચિત, ઓળખીતા એવા જેલવાસીએ તો ઘણા બધા હતા પરંતુ પ્રહદીશ્વરન જેવા હેત, ભાવ, અને ભાઈની લાગણીથી વર્તનાર ન હેવાથી તે તરફડત હતા. T: . ઓગણીસે ચુમ્માલીસના મે મહિનાના પહેલા સપ્તાહમાં મહાત્મા ગાંધીને જેલમુકત કરવામાં આવ્યા. સપ્ટેમ્બર માસમાં મહમદઅલી જીણુ સાથે પાકિસ્તાન અંગે વાટાઘાટ થઈ. વિશ્વયુદ્ધ અટકી ગયું. ઈંગ્લેન્ડમાં ચચીલની સરકાર ગઈ અને એટલીની સરકાર આવી. વિશ્વના બનાવોની અસર બ્રિટિશ સરકાર પર ઘેરી પડી હતી અને નેતાજી આઝાદ હિંદી ફેજના કારણે બ્રિટિશ સતનત પર મોટો ફટકો પડ્યો હતે. પરિણામે એટલીની સરકારે ચાલતી આવેલી સરકારની નીતિ બદલી નાખી. પાર્લામેન્ટના એક વિષ્ટિકારને મોકલીને સમાધાન કરવાને વિચાર કર્યો. દેશમાં સ્ત્રીઓના ઉત્કર્ષ માટે “કસ્તુરબા ગાંધી નિધિની રચના કરવામાં આવી. એ નિધિમાં એક કરોડથી વધુ રૂપિયા આવ્યા. | વેવેલ નામના નવા વાઈસરોય આવ્યા. બેંતાલીસની લડતમાં કેદ પકડવામાં આવેલાઓને ઓગણસે પિસ્તાલીસની શરૂઆતમાં ક્રમે ક્રમે છોડવામાં આવ્યા. રાજારામનને પણ છેડવામાં આવ્યું. ઓગણીસે પિસ્તાલીસના વર્ષમાં તમિળનાડુ પ્રદેશ કેંગ્રેસમાં એક સ્મૃતિ આવી ગઈ. બેંતાલીસમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને છૂટા થયેલા રાજાજીને એકાએક તિરસેગેટ્રિમાંથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા. એ ચૂંટણું ગેરકાયદેસર છે, એ વિરોધ નોંધાવિીને ઓગણીસેપિસ્તાલીસના ઓકટોબરની ત્રીસમી તારીખે તિરુપર. ગુરમમાં એક અધિવેશન બેલાવવાનું નક્કી કરવામાં આવ્યું. કોંગ્રે. સના ઉચ પેયમાં કયારેક ક્યાંક મતભેદ ઊભે થયેલ અને તેના

  • *

. " , જ