પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૮ આત્માના આલાપ પત્નીને બહાર કહેતા હતા, એ રાજારામને સાંભળ્યું. “સંગીતની દુનિયાને ખાલી પેટ જ પડી છે. પરંતુ મારી દુનિયા તે અંધકારમાં જ વિલીન થઈ ગઈ' રાજારામનનું હૃદય કકળી ઊઠયું. - સિમત કરતી સ્થિતિમાં સુઈ રહી હોય તેમ, કરમાયેલા ગુલા બની હાર જે મદુરમને દેહ ખાટલામાં પડ્યો હતે. તે પરિવારની પ્રથા અનુસાર સૌભાગ્યવતી મરણ પામે ત્યારે કરાતી પ્રથાનુસાર તેના હાથ ાતી પર જોડેલી સ્થિતિમાં રાખીને કૂલ, હળદરને ગ,િ અને કંકુની ડબ્બી મૂક્યાં. તેણે એ દિવસે બપોરે જે અસામાન્ય રીતે કેશ હેળી ફૂલ ગુંચ્યાં હતાં, પેટીમાંથી બંગડીઓ કાઢી પહેરી હતી, એ બધું રાજારામનને યાદ આવ્યું. તે સ્તબ્ધ થઈ ગયે. અાંસુ ખૂટી ગયો ત્યાં સુધી તે રડતો ઊભો રહ્યો. આ પ્રમાણે જ એ દિવસે બપોરે મદુરએ તેને જમાડીને તેના પાનમાં બેસીને જમીને તે અલ્પ આનંદથી જ યુગોના યુગને દાંપત્યજીવનને લહાવો માણી લીધું હોય એવી પરમ તૃપ્તિ સાથે તે ભેજન થાળ પરથી ઊઠી હતી, એવું તેના મને અનુમાન કર્યું. તેનો એકેએક વાત તેને યાદ આવી, તેના દિલને ડોલાવ્યું. હું એક છું ત્યાં સુધી તમે સંન્યાસી નહિ થઈ શકે... એ માટે હું રજા નહિ આપું..." I – હા ! અત્યારે મદુરમે તેને સંન્યાસી બનાવી દીધું હતો. દાંપત્યજીવનના આનંદના સાક્ષીરૂપ બનેલ તેના ગયા પછી હવે તે આશા કોઈને માટે રાખવાની જરૂર નથી, કોઈ એકના પ્રેમના નિમિત્તરૂપ બનાવનારના વિદાય થયા પછી માણસ સંન્યાસી બને છે. સંન્યાસી બન્યા પછી આખું ય વિશ્વ જ પ્રેમમય ભાસે છે. - પ્રેમનું સ્વરૂપ વિરાટ થતું જાય છે.