પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૭૦ આત્માના આલાપ અહિંસા એ ગાંધીને ઉપદેશ છે. સત્યાગ્રહીને આ વ્યવહાર શોભે નહિ.” રાજારામન સનીને જવાબ આપી શક્યો નહિ. તેણે માથું ઢાળી દીધું. મદુરમને રાજારામને બરાબર સમજી જાણી શકે એ માટે શું કરવું એના વિચારમાં સની ડૂબી ગયા. તે રાજારામન માટે પ્રાણુ પાથરે છે ! ત્યારે આ ભાઈના મનમાં તેના પ્રત્યે તિરસ્કાર અને ધૃણ ભારોભાર ભરેલાં છે. આ તિરસ્કાર અને ઘણાની ભાવના ગમે તે રીતે બદલવાં જોઈએ, એવું તેને લાગ્યું. કુસુમ જેવું મૃદુ મન, કેમળ સ્વભાવ અને ઊંચા અવાજે વાત ન કરે એવી સુશીલ મદુરમ પિતાને વિશે રાજારામન આવા વિચાર ધરાવે છે, એ જણને ભાંગી પડશે, એ સેની જાણતા હતા. રાજારામને સનીને ફરી કહ્યું, “તમારા ઘરનું દૂધ માનીને હું પી ગયા. જે મને ખબર હોત તે તેને અડવો પણ ન હેત.” હા ! આપણું ઘરમાં દરરોજ બરાસ અને કેશરવાળું દૂધ પીવાય છે. પછી તમે કેમ ન માની લે ! પછી ?” આ ગાદલું અને એ શીકાં વગેરે તમારે લેવાં જોઈતાં નહેતાં. તેણે આજ સુધી વાંચનાલય, મુનિરુલપનના પરિવાર તેમ જ બીજાઓને મદદ કરી છે, એ બધાની ગણતરી કરીને કહે. કાલે હું મેર જવાને છું. આવીને તેને હિસાબ ચૂકવી આપીશ.” - ચુકવાય એવો હિસાબ નથી ભાઈ, આ તમે આવેશમાં બેલે છે. શાંતિથી વિચાર કરી જુઓ. પાછલી શેરીમાં કેટલીય પાપાત્માઓ પડી છે. તે કાદવમાં આ મધુરમ એક કમળ છે. દેશ કાજે કામ કરનારાને મદદ કરવાને તેને વિચાર આવ્યું એટલેથી તમારે તેના મનને ઓળખી જવું જોઈતું હતું. પૈસા તે પાછા આપી શકાય, પરંતુ તેને જે સભાવ છે તે પાછો વાળી શકાશે નહીં. તે પૈસા પૈસા પાછા આપીએ એ તેના હૃદયમાં કાંટા ભોંકાયા જેવું થશે...' • *? - ', “ : -