પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજારામન ઊઠી આંખે ચેnતે ધાબા પર આવીને ઊભે અને હાથ ઊંચા કરીને આળસ મરડી ત્યારે સામે પાળ પર હાથ ટેકવીને મધુરમ ઊભી હતી. મદુરને પૂછ્યું : સારા છે ને ?' હૃદયના ઊંડાણમાંથી આવેલા શબ્દ આનંદદાયક સંગીતના સૂર જેવા જણાયા. એકાએક લાવણ્યમયીને સામે ઊભેલી જોઈને રાજારામન બોલી શક્યો નહીં. જવાબમાં “સારું છે” એમ સંમતિસૂચક તેણે માથું હલાવ્યું. “માની ક્રિયા પતી ગઈ હશે ?” “હું ! આપણું નસીબ એટલું જ; શું થાય ? ઘણું લેવાઈ ગયા છે !' ..........” શરીર શ્યામ પડી ગયું છે!” એ હેતભર્યા શબ્દોની મીઠાશમાં ડૂબી ગયેલ રાજારામન કોઈ જવાબ આપી શકશે નહિ. હમણું કોણ ગાતું હતું ? તું જ કે?” રાજારામને પ્રશ્ન કરીને વાતની દિશા ફેરવી. મદુરમે સ્મિત કરતાં કહ્યું, “કેમ? મેં જ ગાયું હતું ! તમને હેરાનગતિ ન પડે એ રીતે ઊંઘમાંથી ઉઠાડવાને બીજી કોઈ ઉપાય મને જણા નહિ.” - “કયું ગીત ગાયું ?' આ “નથી જાણતી રામાભક્તિનો માર્ગ – ગાયું ન હતું. કેમ, ગીત તમને ગમ્યું નહિ ?”