પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૭૯ સત્યમૂર્તિ પ્રમુખસ્થાન લેવાના છે' – એ સમાચારથી બધામાં ઉત્સાહ પ્રગટયો. “ઉઘરાવીને આપવાને ફાળે વધુ થાય એટલા માટે ગોપુરમમાં ચારે દરવાજે ઊભા રહીએ તે પેટીમાં વધુ પૈસા નખાશે” ગુરુ સામીએ યોજના જણાવી. | મુસ્િલપને ગુરુસામીની મશ્કરી કરતા કહ્યું, “મીનાક્ષી માતાની હરીફાઈ કરવી છે કે ? ખીસામાંનાં બધા જ પૈસા દરવાજે તું લૂંટી લઈશ તે મંદિરની અંદરની પેટીની શી દશા થશે ?” “ભારતમાતા જેવા મહાન માતાને બંધનમુક્ત કરવાં હેયા તે બધું જ કરવું પડશે. જે તે મીનાક્ષી અમનને વાચા હતા તે મને આપવાના પૈસા દરવાજા પર ખાદીની ટેપી પહેરીને ઉભેલાઓની પાસે પેટી છે એમાં નાખે” કહી બધાને આશીર્વાદ આપત” ગુરુસામીએ મુત્તિસુલપનને જવાબ આપે. તું આ શું કહે છે? પરંતુ કેટલાય મહાત્માઓ અહીં જન્મ ધારણ કરે તો પણ આ લેમાં બુદ્ધિ નહિ આવે. આજે ખાદીભંડારમાંથી એક ગાંસડી ખાદી લઈને ખભે ઊંચકીને શેરીએ શેરીએ ફર્યો હતો. ત્યાં એક કહ્યું, “શિક્ષકભાઈ, તમે વળી આ ધંધે ક્યાં શરૂ કર્યો ? તમે તમારે શાંતિથી “ટ”ને કાંઈ નહિ “ટ” અને ટને કાને “ટા ” ભાણવોને. ” બીજા એક શરબતની દુકાનવાળાએ મશ્કરી કરી. “નામઠામ જાણ્યા વગર, જસ્ટીશ પાટીના એક વકીલના ઘરમાં ખાદીની ગાંસડી સાથે ગયો. તે તે મને મારવા જ દેડી આવ્યા. છેલ્લે રછાએ મારી પાસેથી ખાદી કોણે ખરીદી એ જાણો છો ? મારી સાથે કામ કરી ગયેલા બે-ત્રણ શિક્ષકોએ – દક્ષિણ દરવાજા પાસે રહેતા નલ મુત્ત પિલૌએ જ હસતા મેએ ખરીદી...” | મુતિરુલપનને ખાદી વેચવાને અનુભવ સાંભળીને રાજારામ નને અત્યંત દુ:ખ થયું. કારકુડીથી વિદાય લઈ નીકળે ત્યારે પ્રહદીશ્વરને પિતાને ખાદી વેચવાનું કહ્યું હતું, એ તેને ફરી યાદ આવ્યું. .