પૃષ્ઠ:Aatmana Aalap-Gujarati.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આત્માના આલાપ ૮૯ પિતાના સ્વભાવ પર કંટાળો આવે. સનીએ પહેલેથી મુત્તિરૂલપઅને તેની સાથે પરિચય કરાવ્યું હવે જોઈએ, એમ લાગે છે.

  • તમારા મિત્રને કહે મોટા ભાઈ ! બહુ ફરે નહિ, કેવા શ્યામ પડી ગયા છે...

શું રાજા, આ કહે છે એ સંભળાય છે ?” ....' “તને જ કહું છું ભાઈ, સંભળાય છે?' સંભળાય છે ? – કહી રાજારામને હાલે અને વાડકી મદુરમ તરફ ધર્યા. એક સાડી આવે એટલી આંટીએ છે કે હજી કાલે થેડી પૂણુઓ લાવી આપું, બહેન ?” લઈ માવજે મોટા ભાઈ ! – મદુરમને રેટિ અને પૂણીઓ લાવી આપીને કાંતતાં શીખવ. નાર મુત્તિલપન જ હે જોઈને, બંને વચ્ચે થયેલી વાતચીત પરથી રાજારામન અનુમાન કરી શક્યો. - “આમને આંટીઓ આપી છે; સાડી સારી આવવી જોઈએ...' આમને આપી છે તે સાડી સારી જ આવશે ને !" વચમાં બેલી મુર્તિલપન મશ્કરી કરી હ, મદુરમ બંનેને પ્રણામ કહીને વિદાય થઈ. નીકળીશુને ?”—મુત્તિલપુને કહ્યું. - “આ છોકરી.” બેલતાં રાજારામને કોઈ વાત શરૂ કરી ત્યાં જ મુતિરુલપને વચ્ચે જ કહ્યું, આ છોકરી નથી, સરસ્વતી છે ! આ સામી મળે છે ત્યારે સાક્ષાત સરસ્વતીને નજર સમક્ષ જેતે હે ઉં, એવું મને લાગે છે, રાજ...' “ તમે પહેલેથી જ પરિચિત છે, એવું લાગે છે !'