પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

______________
ચઁહુ ઑર = ચારે બાજુ. મધરા મધરા = ધીરે રવે. નેહસું = સ્નેહથી.
ઘેઘુર = ચકચૂર. મોકળિયું = મોકળી, છૂટ્ટી (બહુવચન).
ચાકમચૂર બે ઉર = મસ્ત બે સ્તન. સૂન = શૂન્ય. નીંડોળ = ઠેલો.
ગ્રુંજે = ગરજે. દેવડીએ = દરવાજે.