પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. મુશાહે ગાંડળમાં વણી કરી લશ્કર ભેગું કર્યું, જીનાગ- ઢના હાજૅમ અમીનખાનને અને નવાનગરના જામ સત્તરસાલને મસ ધન આપી પોતાના પક્ષમાં લેવાના તેણે પ્રયત્ન કર્યા. તેમણે ધન લીધું પશુ મદદ કરી નહિ; તેથી તેને બરડાના ડુંગરામાં નાસી જવું પડયું. જામની મદદથી પાદશાદી ફાજે તેની પાછળ ડુંગરામાં જઈ તેને પુષ્કળ અસબાબ લૂટયો. મુજ ત્યાંથી નાસી ગૂજરાતમાં આ- વ્યો. ધણુાક કાળી, ઠાકરડા, તથા ગ્રાસીઆ બંડખાર તેને મળી જવાથી તેની પાસે વળી યુદ્ધ કરવા જેટલી ફાજ થઈ. તેની પાછળ પડેલી પાદશાહી કાજે પ્રાંતીજ આગળ તેને પકડી પાડી હરાવ્યો. ખાનખા- નાન ખરડાના ડુંગરામાં હતા, તેવારે તેને ખબર મળી કે વીશ કાર સ્વાર અને પુષ્કળ પાયદળ ભેગું કરી જામ સાહેબ યુદ્ધે ચઢવા ધારે છે. એપરથી ખાતીખાનાન તેની સામે ગયે. જામે માફ માગી, નજરાણુાં માકલ્યાં, અને સલાહના કાલકરાર કર્યો. મુજફરે વળી કારિયાવાડમાં જઇ ફિતૂર મચાવ્યું. પાદશાહી ફાજ તેની પાછળ ગઈ, એટલે તે કચ્છના રણની વાટે જેસલમેર ભણી નાડી. એ વરસમાં દક્ષિણુ દેશમાં આવેલા વાડ અને અહંમદનગરના સુલતાનાની વચ્ચે વિગ્રહ થયેા. તેમાં અહમદનગરવાળાએ અકબરની મદદ માગી ને અકબરે સૈન્ય મેકલ્યું; પણુ તેના સરદારામાં કુસંપ કુછ હાવાથી એ સ્વારી સળ થઇ નહિ. ગુજરાતમાં કિંતર બંધ પડયું ન હતું. ખાનીખાનાન પાદશાહની કેન્દ્રમાં ગયા અને નિર્મુ- દૈન અહમદને હાથ રાજકાબાર રહ્યો, તેવામાં કચ્છના રાવ ખેંગારની સેનાએ પાદશાહી રાજ ઉપર હુમલો કર્યો, મુજકરશાહ પાછો આવ્યો, અને કેટલાક કાળી, ઠાકરડા,તથા ગ્રાસી ઉઠ્યા.નિજામુદીને એ સર્વેને કરાવી તેમનાં ગામ બાળ્યાં. પછી તેને હારમાં ખેલાવી, અકબર- શાહું આજમખાનને ગુજરાતના હાકેમ નીમી મેકલ્યેા. ૩ ત્ર ૭ મું. અકબરશાહના મનમાં ધર્મસંબંધી ફેરફાર, ફૈઝ, અચ્યુલ કુલ, ખીરબલાદિ અકબરના મિત્ર.-દારૂ પીવાની મનાઈ, વગેરે..સલી- મનું લગ્ન.બંગાળાના બેહની સમાપ્તિ