પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૧૨૯ અકબરનામાના સાંધણુમાં લખ્યુંછે કે તા. ૧૨ મી આખાન (ઇરાની માસ ) આરી માસ જુમાદલ અવ્વલ હી. સ. ૧૦૧૪ (સપ્ટેમ્બર ૧૦૫) તે દિવસે મંદવાડ જણાય ત્યારે દરબારના વૈદ્યોમાં સઊથી ડેશિયાર હકીમ અલી હતા તેને ખેલાવ્યો. રાગપરીક્ષા કરીને તેણે આઠ દહાડા કાંઈ દવા આપી નહિ, કેમકે તેને એમ લાગ્યું કે પાદ- શાહના અગકૈાવતથીજ વ્યાધિ મટશે. નવમે દિવસે નબળાઈ અને રોગનું જોર જારતી જણાયું ત્યારે તેણે ઉપાય કરવા માંડયા, પણ તેથી દશ દહાડા સૂધી કાંઇ ગુણુ થયે નહિ. પેટનું દરદ વધ્યું અને ઊઠવાની શક્તિ ગઇ. બાન છેક આખર લગી રહ્યું, પણ કામકાજ કરી શકાયું નહિ, હવે ઘરઆરમાં રાજ્યાસનને માટે ખટપટ ચાલી. અકબરના ત્રણ દીકરામાં વડે સલીમ હતા, અને તેનાથી નાના બંને મરી ગયા હતા, તેથી તેના પૂરા હક્ક તા; પણ ખલા કરવાથી તેની આબરૂ ધટી હતી, ને આ વેળા તે કાંઇક માનભંગ, પેાતાના મળતીઆથી અને જાગીરથી દૂર હતા. તેની સામે થનાર તેને વા કુંવર ખુશરૂ હતા. રાજા માનસિંહ ખુશરૂના મામેા હતા અને અક અરના સેનાપતિઓમાં માનીઆશ્રમ પેહેલા દરજ્જાના હતા. તે તેના સસરા હાવાથી એ ખેને તેને આશ્રય હતેા. આ શાાદા પાદશાહ થાય તેા પાતાને લાભ થાય,માટે તેમણે તેને ગાદી અપાવવાની ગાઠ- વણુ કરી. આથી સલીમને પાતાની જાતની સલામતીને માટે ભય લાગ્યું, ને પેાતાની તખીએત નાદુરસ્ત ઢાવાનું ખાનું કાઢીને ખાપને જેવા ગયા નહિ, ખુશરૂ છેક લધુ વયમાં છતાં બાપનું કહ્યું ન માની- ને, અને પોતાના ભયને ન ગણુકારી દાદાની પાસે રહી ખેલ્યે કે, જીવતા છે ત્યાં સુધી હું એમની પાસેથી ખસનાર નથી. સલીમતે મ ળવાને અકબરનો જીવ તલપવા લાગ્યા, તે તે આવતા નથી. તેનું કા રહ્યું તે સમજ્યે. તેને મળવાની ઇચ્છા ધણીકવાર જણાવી, તે રાજ્ય વારસ કરીને નીમ્યા, તથા ખુશરૂને બંગાળા પ્રાંત જાગીરમાં આપવાનું કહ્યું, પાદશાહની આમ જાહેર કરેલી ઇચ્છાથી અને જે મેટા ઉભરાવા હજી સલીમના પક્ષમાં હતા તેની કાશીશથી ઉપ- નાયકા સામી બાજુએ હતા તે તેની તર આવ્યા. હવે આજીમે