૧૩૨ અકબર ચરિત્ર. તત્પર હતા, અને ખપ ડ્રાય ત્યાં લગી રણમાં રહી પાતાની અલ અને પેાતાના ઉત્સાહનો ઉપયેાગ કરતા; પણ વિગ્રહનું મુખ્ય પરિણામ નક્કી થયું. એટલે બાકીનાં નાનાં કામ પૂરાં કરવાનું પેાતાના સેનાપ તિને સોંપી, પડે રાજ્યના સામાન્ય કારભાર કરવાને પાછા જતા. વખતે વિગ્રહસ્થાને લાંબી મુદત સુધી રહેવું પડતું, પણ જ્યારે તે પૂરા થતા ત્યારે જય પરિપૂર્ણ મેળવતા. રાજ્યદાનીથી દૂરના પ્રાંતા એણે જેવા પૂરા વશ કર્યા તેવા એની પૂર્વે ખીજા કાઇએ કર્યા ન હતા. એ રાજ્યલેાભી ન હતા એમ કહેવાય નહિ; પરંતુ જે દેશા પેહેલાં દિલ્હીના પાદશાહેને તામે હતા તે એણે જીત્યા ન હોત તા, તે કાળ- ના લાકમાં વખણાયાને બદલે વખેડાત. એક વિદ્વાન પારસી ગૃહસ્થ આગ્રા શેહેર જોઈ અકબરની કબરનાં દર્શન કરવા ગયા હતે,તેણે તા.૧૮ મી નવેંબર ૧૮૮૩ ના ઇન્ડિયન સ્પેકટે- ટરમાં પેાતાના વિચાર ઈંગ્રેજી ખેલીમાં જણાવ્યાછે. તેના ઉતારા અઢિ દાખલ કરવા જોગ છે: " ie thee to a better scene, honest traveller. Go to Sekandra of which the soul never tires. In this secluded spot, about 5 miles from Agra, rest the bones of the greatest Oriental monarch of modern times-why not the greatest among a}} monarchs? As conqueror, ruler, and builder-up of a united nationality, Akbar stands pre- eminent in Asia. He has also a title to be placed among the greatest reformers of the world, though he was too much of a royal prince to shine as a reformer. I cannot find when Akbar tried to pose as a prophet, though he appears to have been fond of taking up the role of a philosopher. This was a reakness. But his life will al ways shine a brilliant phenomenon in human history. In early youth, when his destiny was trembling in the balance, with the powerful and unscrupulous Behram to keep at bay,he showed the patience of his Persian mother, probably a Zoroastrian, at heart. His manhood was glori- ous in whieh he exhibited the taet of his father and the