પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
અકબર ચરિત્ર.

12 અકબર ચરિત્ર. પદ્ધતિ વિષે પૂછ્યું હાત તે કાર્ત (કે કાર્નેસ) નામે તે દેશમાં કાયદા બાંધનારી રાજસભા હતી તેનું જ્ઞાન થાત. જેમ કુરાન અને ખમ્ ક્ષના મુકાબલે કરાવી મુસલમાની અને ખ્રિસ્તી ધમઁ વિષે સંવાદ ક રાવ્યો તેમ મુગલાઈ અને પાર્ટુગીઝ રાજ્યરીતિને સરખાવી એક નિરંકુશ આધિપત્ય અને પ્રાસંમત રાજ્યપ્રદ્ધતિ વિષે ચર્ચા કરાવી હાત તે! એક નવી રાજનીતિના જ્ઞાનની જોડે એ એમાંની રાજા પ્રજાને વાસ્તવિક લાભકારી અને સુખદાયક કયી છે, તે તેના જાણવામાં આવત. એ પાદ્રીએથી તથા ખીજી તજવીજથી ઈ ગ્લાંડ અનેકાટ્લાંડની પાલાર્મેટનું, કાન્સ રહેટ્સ જનરલનું, જર્મનીની ડાયેટ નામે રાજસભા વગેરેનું તેને જ્ઞાન થાત; અને તેથી તેના મ્- નપર થયલી રૂડી અસર આખા હિંદુના લેાકાને ફાયદો કરત. અકઃ- રશાહે પંડે જે જે સારા કાયદા કર્યા, જકાતે માફ્ કરી,અને બંદેબસ્ત કા, તે તેની પછી ચાલુ રહેશે તેને શા ભરેસે ? તે કાયમ રા ખવા કે બંધ પાડવા એ એક પુરૂષને હાથ હતું.તેની પછી એમાણસ માદશાહ થાય તેની મરજીપર હતું. પણ પાર્લામેંટ જેવી રાજસભા તે- ના અધિકારને કાયદાના ખળે ખાળનાર હોય, તે તે એઠું નુકસાન કરી શકે. નિરંકુશ અધિપતિને રૈયતની અવસ્થાનું જ્ઞાન ઘણું કરીને તેના કારભારીએ અને અમલદારશ કરે તેટલું અને તેવું થાયછે. પ્રજાની રાજસભા હાય તે લેાકને રાજકાજમાં રસ લાગે તે તે સુ- જકાજ સંબંધી વિચાર કરતાં શીખે; રાજ્યના જૂદાબૂદા ભાગોમાં વહીવટદારેશ, ન્યાયાધીશો, અને બીજા સરકારી નોકરે કેમ વર્તેછે તે, તથા રૈયતનાં દુઃખ અને રૈયતની કરિયાદ, એ સભાથી ભૂપતિના જાણુ- વામાં આવે, અને તેમની સલાહ પ્રમાણે તેના નિકાલ થઈ શકે; રાજા પ્રજા એકત્ર થઇ જાય; રાજાના શત્રુ તેપ્રજાના શત્રુ મનાઇ, તે શત્રુના પરાજય કરવાને, તેમને દેશમાંથી હાંકી કાઢવાને, પ્રત્ન ભૂપાળની વ- હારે ચડે; સ્વદેશાભિમાન કે એક પ્રજાભાવ બંધાય; અને રાજ્યના પાયે મજબૂત જામે. જે રચનાના આરંભ હાલના સમયમાં લાર્ડ રિપને છેક નીચલા પગથીથી કરવા માંડ્યો છે, તે કરવાનું અકબરશાહ ધારત તા કરી શકત. એ રાજનીતિ સ્થાપવાને તેની પાસે અધિકાર અને