પૃષ્ઠ:Akabar Charitra.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ૧૫ કરી તેણે મારી ખક્ષી હતી. વિદ્યાન અને બુદ્ધિમાન માયુસેને તે માન અને આશ્રય આપતા, અને ગુણુની ખુજ જાણુતે. તે પંડે અંગેલા હતા અને કવિતા જોડી શકતા. શાહજાદા અખરને ભણાવવા પર તેણે મેગ્ય લક્ષ દીધું હતું, અને નાનપણુથી તેને સરકારી તથા લશ્કરી કામમાં નાખી રાજકાજના અનુભવી કર્યા હતા.

ત્રરળ ૨. બહેરામખાનનો કારભાર આ અકબરના અમલનું પેહેલું વ. બાદશાહે ઇલાહી નામે નવે સતે ચલાવ્યો. ૧૦ મી(૧૧ મી) માર્ચ ઈ.સ. ૧૫૫૬,હીજરી સને ૯૩ તા. ૨૭ મી રીઉ-આખરે તેને આરબ થયેા. પિતાનું મરણ થયું તેવારે અકબરનું વય ૧૩ વરસ અને ચાર માસનું હતું. ખેહેરામખાન જોડે પજાબમાં તેના પડાણુ શત્રુઓને જીતવાના કામમાં લાગ્યા હતા તેવારે એ માઠા સમાચાર જાણી અકબર ભારે શાક પામ્યા. મુગલ ફાજના સરદારાની સંમતિથી બેહેરામખાતે પેાતાની કલાનેાની છે. ણીમાં તુરત અકબરની દુવાઈ ફેરવી, અને જીવાન પાદશાહે તેને ખાનખાનાના ઇલકાબ આપી મુખ્ય વજીર નૌમી કુલ અધિકાર સોંપ્યું, મુગલ પાદશાહના અમલ દ્રુજી ભરતખંડના ઘેાડાન ભાગમાં સ્થાપન થયા હતે. સિંકદરશાહ સૂર ધારી ઉત્તરના પર્વતામાં ભરાયે હત, પશુ તેની સત્તા વિનાશ પામી ન હતી. જીની પઠાણ ફાજના ઉત્તમ ભાગ હજી તેની સેવામાં હતેા. સુલતાન મદ્રમદ સૂર અદાલી અને તેના હિંદુ વજીર હિમુ પૂર્વમાં પૂર જેરપર હતા. મધ્ય, પશ્ચિમ, અને દક્ષિણ હિંદનાં હિંદુ અને મુસલમાની રાજ્ય સ્વતંત્ર અને જખરાં હતાં. વળી નારાજી થયેલા ભાજી પઠાણું રાજ્યના સરદારા અને સિપાઈઓ દેશમાં પુષ્કળ હતા,તેની જોડે ના પાદશાહ ઉમ્મરે આ વેલા નહિ, ને તેની મુગલ સેના તમામ એકડી કરે તેએ ત્રીશ હુ જારથી વધારે ન હતી, તથા તેના સરદારા પૂરા કહ્યાગરા ન હતા, પઠાણુ લશ્કર એક લાખથી વધારે હતું. હિંદુસ્તાનમાં એ વષઁ લગ- ભગ દુકાળના વખત જેટલી મેધવારી હતી, ને તેમાં દિલ્હીમાં તે