પૃષ્ઠ:Akabar Charitra.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
અકબર ચરિત્ર.

અકખર ચરિત્ર. મેહેરામખાને ખાનભાનના ભાઈ બહાદુરખાનને માળવા જીતવા માકલ્યા. એ સમે તે દેશ બાજબહાદુર નામે અગાન સરદા- રને હાથ હતા. મુગલ સેના સીરીનગર સુધી ગઇ તેવામાં એહેરામ- ખાન અને અકરશાહની વચમાં અણુમનાવ થવાથી ખેહેરામખાતે તેને પાછી ખેલાવી. ૨૪ ઇલાહી વર્ષે પર્મુ, તા. ૧૬ મી જુમાલ આખિર હીજરી સને ૯૬૭, તા. ૧૦મી માર્ચ ઈ. સ. ૧૫૬૦ ને રાજ એજ્જુ, રાજ્યના ઘણા ખરા વહીવટ ખેહેરામખાનને હાય હતે. તેના ઉપર અદેખાઈ અને દ્વેષ રાખનારા માણસે પાદશાહના વહાલા થવાને તેની આગળ તેની નિદા કરી તેના ઉપર તરાજી આણુવાપર મક્યા હતા, એ માણસામાં અધમખાન મુખ્ય હતા. એની મા નામે માદમકે એક- અરને ધવરાવી ઉદ્ધેયી હતા, તેથી તે આની સત્તા દરબારમાં ઘણી હતી. તે પાદશાહી જનાનખાનાની દેખરેખ રાખનાર ઉપરી અને અકબરને હુ વહાલી હતી. તેથી અધમખાન દરખરી ઉમરવેશમાં શ્રેષ્ઠ હતેા. એ અને એની મા મેહેરામને ખરાબ કરવાની સદા કૈારીશ ‘કરતાં. પરંતુ ખાનખાનાનનાં ડહાપણુ અને ચતુરાઈ આગળ તેમની ધારણા અાપિ પાર પડી નહતી. અકબરે તેમની શીખવણી હજી સુધી માની નહેાતી. પણ આ વરસમાં પાદશાહ એક સમે જમતા નદી ઓળંગી સામે તીરે મૃગયા રમવા ગયા, અને ખેડુરામખાન પાછળ આગ્રામાં રાજકાજ ચલાવત રહ્યો, અકબર આગળ વધા સિકંદરનગર લગી ગયેા. એ શેહેર દિલ્હી અને આગ્રાની વચ્ચે બુ તેથી સરખે અંતરે છે. દિલ્હીમાં ઍ વેળા શાહાબુદીન શૈશાપુરી નામે સરદાર હાકેમ હતા, અને અકબરની મા મરિયમ બકાનીને મુકામ તેવારે દિલ્હીમાં હતા. માઠુમક એ શાહાબુદીનની સગી અને મા- હાખતવાળી હતી, અને તે બે અંદરખાને મળતિયાં હતાં. એપરથી તે ખાઇએ એમ ધાર્યું કે પાદશાહ દિલ્હી નય તે। શાહાબુદીન ખેડે મળી તેને એવા ભશેરીએ કે તેને ખેહેરામખાન જોડે અણુબનાવ થાય અને રાજ્યની લગામ તેની પાસેથી તે છીનવી લે. અકબરને દિલ્હી લેઈ જવાને તે ખાઈએ કહ્યું કે, મા મરિયમ મકાની બીમાર