પૃષ્ઠ:Akabar Charitra.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. બાજ બહાદુરના પરાજયના સમાચારની જોડે અધમખાને માત્ર હાથી મેકલ્યા ને બાકીની સધળી લૂટ પડે રાખી, એ જાણી અકબર તેને જણાવ્યા વિના ઉતાવળી કૂચ કરતા માળવે ગયા. મા- મકે પેાતાના દીકરાને ખબર કરવાને ખેપીઆમેકલ્યા હતા; પણુ પાદશાહ તેમના પેહેલાં જઈ પહોંચવાથી અધમખાન એચિંતા પકડાઈ ગભરાઈ ગયેા. તેને ઉતારે પાદશાહે મુકામ કરી તેની કનેથી સર્વસ્વ લેઈ લઇ તેને અપરાધક્ષમા કયા; પણ યાડ઼ા વખત પછી તેની ત્યાંથી બદલી કરી પોતાના આગલા ઉસ્તાદ પીરમહંમદખાનને માળ વાના હાકેમ ઠરાવ્યેા. પાછા આત્રે જતાં માર્ગમાં એક રૅકાણે વિકરા- ળ વાધેણુ તેનાં ચ્યાં સહિત મળી. અકબરે આસ્તે રહી તેની સ મીપ જઈ પેાતાની તરવારના એક શ્વાએ તેને નીચી પાડી, તેના અનુચરાએ વાઘેણુનાં બચ્ચાંને ભાલા અને નરવાર વતે પૂરાં કર્યો. ચુનારગઢ અને તેની આસપાસના ઘણાક મૂલક જી માછ સુલતાન શીરશાહના કુળને હાય હતા. સુલતાન અદાલીસૂર ( આદિલ- સૂર) ના પુત્ર શેરખાં, શીરશાહ ખીજો એવું નામ ધારણ કરી, ત્યાં અમલ કરતા હતા, તેણે જ્વાનપુર ઉપર ૨૦૦૦૦ સ્વાર, ૫૦૦૦૦ પાયદળ, અને ૫૦૦ હાથી સહિત ચટાઈ કરી. જ્વાનપુરના મુગલ હાક્રમ ખાનજમાને તેને હરાવી પાછો કાઢયો. આ જયથી લાઇ તથા અકબરને તરૂણુ જાણી તેણે સ્વતંત્ર થવાની ઇચ્છા કરી, અને શત્રુતી છાવણીમાંથી જે લૂટ મળી તેમાંને પાદશાહના હિસ્સા પેાતે રાખ્યા. તેના નાદ ઉતારવાને અકબર એકદમ તેને મુ કામે ગયા. જમાનખાન ભય પામી તુરત તાત્રે થયે!. પછી પંજાબુ- ના સૂબેદાર ખાની આજમ રામસુદીન મહમદ અલ્ફાને આગે ખેલા- વી અકબરે વકીલ ઈ સલ્તાનત ઈસ્મિકલાલ એટલે મુખ્ય વજીર નીમ્યા. આ માસ મૂળે ગીજનીવાસી ગરીબ માસ હતા. કનાજ ના પરાજય વેળા ગંગા નદીમાંથી એણે હુમાયુંને કાઢયો હતા. ત્યાર- પછી તેની જોડે તે ઇરાન ગયે.. અકબરને ઉછેરવાને ધાવેા રાખી હતી તેમાં તેની બાઇડી પણ હતી. તેથી તેના પુત્રા પાદશાહના કાકા એટલે દૂધભાઈ કહેવાતા હતા. તેને અલ્કા અને તેની નારીને અંક એજ