અકબર ચરિત્ર, દશાહને શરણે જાઊઁ મુનીમખાન અને તે મળ્યા અને શું કરવું તેનો ઠરાવ કર્યું. આ કામ અહિ ચાલેછે તેવામાં મીર મુઇઝુલનાપરાય થયાના સમાચાર આવ્યા. બહાદુરખાં ઉસમેકે તેને કહાવ્યું કે સમાધાન થવાના પ્રયત્ન ચાલેછે; માટે હાલ લટાઈ બંધ રાખવી. પશુ મીરે તે વાત માની નહિ. તે લઢવાને ધણા આતુર હતા એવામાં લશ્કર- ખાન મીરબક્ષી અને રાજા ટાંડમલ તેની મદદે આવી પહેાંચ્યા. એ કુમક મળતાં મીરે ખળવાખાર કેજ ઉપર હલ્લાં કરી, પશુ તેમાં ક્રૂતેષુ ન પામતાં તેને નાસવું પડયું. રાજા ટાડરમલે તથા લશ્કરખાંએ રાત પડતાં લગી બચાવ કર્યો. પણ ફાજના બાકીના ભાગ નાસવાથી તેમને પણ પાછા હઠવું પડયુ. નાસતી સેનાને ખીજે દવા શેરગઢમાં
- અકબરને આ પ્રખ્યાત દીવાન લાહેારના ખતરી (ખાતરી)
હતા. તે બાળક હતા તેવારે તેને નિર્ધન મૂકી તેના બાપ મરણ પા- મ્યા. ઉમ્મરે આવતાં તેને કારકુનની જગા મળી. પોતાના બુદ્ધિબળવડે તે આ હલકી સ્થિતિમાંથી શેરશાહ સૂરના અમલમાં ઉંચે દરજ્જે ચઢયો. એ સુલતાને ગખર લેકના પઢાડી મૂલકમાં મેટા મજબૂત પત્થરને ગઢ ચણુબ્યા તેવારે તે કામને ઉપરી ટેડરમલ હતેા. ગખર લાકે સંપ કર્યો કે એ ગઢ ચણાવવામાં કાઇએ કોઈ પ્રકારની મદ કરવી નહિ, મારીએ પશુ જવું નહિ. ટાડરમલે એ વાત શાહને લખી જણાવ્યું કે એથી કિલ્લાનું કામ અટકી પડયું છે. પાદશાહે તેને ઠપકો લખ્યો કે તમે ખરચ કરવામાં બહુ કરિયા છે. તે મારા ટૂંક ઞ અમલમાં લાવવાને ચહાતા નથી. તમારે માહાળે હાથે કરવે; જેટલું નાણું જોઇએ તેટલું તમને સરકારી ખજાનામાંથી મ ળશે. એ આજ્ઞા મળ્યાપછી ટોડરમલે દર પત્થરે એક શ્રી ખર્ચે પવાનું પાંચ જાહેર કર્યાથી એટલા બધા ગખરે કામે આવ્યા કે મે દ્વારથી ઉતરતાં ઉતરતાં એક રૂપિએ, પછી દશ ટકે, ને અંતે ટકે જોઈએ એટલા મજૂર મળ્યા. દશ ટકાના સિક્કાને કહેતા ને તે રૂપિયાને એક ચાળશાંશ હતા. કિલ્લો થવાથી શેરશાહે ટોડરમલને તેની ખબરદારી તથા કાળા ટકા મનમાનતા પૂરા લાયકીને માટે અહુ શાખાસી આપી. આ ચતુર પાદશાહના હાથ નીચે તેનું મન કે વાયુ હતું અને તેના મનની શક્તિ ખીલી હતી, તેથી તે અકળ- ને બહુજ કામ લાગ્યા. તેણે એવી ઉત્તમ સેવા બજાવી કે તેની કીર્તિ અમર થઈ. અકબરના મહાચપળ, બુદ્ધિમાન, અને અતિલાય-
- મુખ્ય અધિકારીઓ હતા. તેમાં રાજા ટાડરમલ હતા. તેનું મરણુ
તા. ૧૦ મી નવેમ્બર ૧૫૮૯ ને દિવસે થયું.