પૃષ્ઠ:Akabar Charitra.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. રથી લગભગ નિત્ય સેો કારીગર તથા મજૂરા મરતા, અને સાક્ષાત- ની દીવાલના પયામાં ઈંઢાને હામે તેમના મડદાંને દાટવાં પડતાં. અ- ક્રુર મસ ઇનામ આપી રસ્તે કરનારાને હિંમત આપતા. બાદશાહી મુકામની પાસના સાક્ષાત કાટ સુધી પહોંચ્યાથી ગઢના એ અરો નીચે બંદૂકના દારૂ ભરીને ન્તમગરી સળગાવવી એવા ખેત હતા, બંને બુરજની સુરગાર્ડ ઉડે ને તે ઉડે એટલે સિપાઈઓએ તેથી થએલા માર્ગમાં ધસી ગઢમાં પેશવું. પણ માત્ર એક બુરજ ઉડયો. ન્નની જામગરી એલવાઇ ગઇ, એમ ધારી મુગલે તે વાટે અંદર ઘૂસ્યા. રજપૂતો તેમને અટકાવવાને સામા આવ્યા. એ યુદ્ધ ચાલે છે તેવામાં એક અન્ને બુજડવો અને તેથી સેંકડા મુગલ અને ધૃત હવામાં ઉડી ગયા, ને સેંકડો ખુંદાઇ મુ. એથી ભય પા ખીતે બાકીના મુગલ પાછા હવા, તે જયમલે તે માર્ગ પૂરાવી દીધા. આ પરાજયથી હામ ન ોડતાં સુખઅતખાનના મેરા આગળન સામાન તૈયર થતાં તેની થડમાંના ગઢના કાટ તેડયો. અહિં વે જરા જંગ સન્મ્યો. મુગલાને પાછ હાવી તુટેલી દીવાલને રજપૂતોએ પાછી ચણવા માંડી અને તે કરનારાને હિંમત આપવા માટે રાત્રે મસાલા સહિત બહાદુર જયમલ પડે ત્યાં આવ્યો. અકબરે તેને આ- જાખી પોતાના હાથમાં બંદૂક લઇ તેના માથાને તાકી ગોળી મારી તે આબાદ તેને વાગેથી જયમલ પડયો, પોતાના સેનાપતિના મરણુથી રજપૂતોએ નિરાશ થઇ ગઢની રીતસર બચાવ કરવા છોડી દીધા. તેમણે પોતાનાં બૈરાંતા જીવાહર કર્યો, એટલે તેમને જયમલના શબ્દની તેડે ખાળી માયા, અને પાતે કેસરિયાં કરવાને લુટી પડયા. બડી- આને બાળ મારવાના કામમાં રજપૂતે લાગ્યા હતા તેવામાં મુગલે કિલ્લાપર ચઢયા. એ વેળા રાજપુત્રા તેમના ઉપર ધસ્યા અને માર્યા ગયા. આશરે આઠ હજાર માણસોની એ વેળા કતલ થઇ,મુસલમાન તવા- રીખ લખનારા એવીએ વધારે સંખ્યા કહેછે, એ હજાર રજપૂતે એક જુગતી કરી સકુટુંબ એ વેળા ઉગી મુગલે પેાતાના કેદીઓને લેઇ જતા તે પ્રમાણે તેઓ પોતાના બૈરાંછોકરાંના હાથ બાંધી ચાલ્યા આવ્યા ને મુગલ લશ્કરમાં થઇ નીકળી ગયા. પાદશાહી ફેાજની કોઈ ૧૩