પૃષ્ઠ:Akabar Charitra.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
અકબર ચરિત્ર.

૪ અકબર ચરિત્ર. ટુકડી રજપૂત બધીવાનાને લઈ આવેછે એમ ધારી મુગલેાએ તેમને અટકાવ્યા નહિ. માર્ચ ૧૫૬૮. માહે શાબાક હી. સને ૯૭૬. ચિતા- રંગઢ લીધા પછી ત્યાં ત્રણ દિવસ રહી તથા આસક્ખાનને ત્યાંને વા લી નીી ખાદશાહ અજમેર ગયા. રાજ્યધાની ગયા પછી પણ રાણા મેદાન ડયો નહિ, અને તેને બધે! મૂલક મુગલોએ કેટલેક વરસે જીતી લીધા. પણ તેના કુંવર રાણા પ્રતાપસિંહ પ્રતાપી હતેા. નવ વરસ છી રાણા ઉદયસિંહના કાળ થતાં તે પાતાના પૂર્વજોનું રાજ્ય પાછું જીતવા- પર આગ્રહથી મંડ્યો, અને અકબરના કાળ થતાં પહેલાં તે કામમાં તેહ પામ્યા, તેણે નવું પાટનગર વસાવ્યુ ને પોતાના બાપના નામને માન આપી તેનું નામ ઉદયપુરું પાડયું. તેના વૈરાને અદ્યાપિ ત્યાં રાજ કરેછે. માત્ર એ કુળના અધિપતિએ મુગલ પાદશાહને કે રાહજાદાને કન્યા કદી આપી નહિ; અને જે રાજકુળાએ ખુદશાહી કુળને કન્યા દીધી તેમની જોડે તેમણે કન્યા વહેવાર તાડયો. એ બે પાદશાહની સગાઈ કરવાની ભલી ધારણા સ્વીકારી નહિ, પણ ન રાજકુળાને તે ગમી. શાહુ પંડે અજમેરની અને મારવાડની રાજ ક ન્યાએને વયા હતા, અને પેતાના ત્રણે શાહજાદાને રજપૂત રાજ કન્યા વેરે પરણાવ્યા હતા. આગળ એ રીવાજ જારી રહ્યો. ગાદી વગેરેપર રજપૂત રાણી અને મુસલમાન બેગમના પુત્રોના ક સરખો ગણવામાં આવતા. રજપૂત રાજા એ સંબંધને માન્ય ગણતા, અને પાદશાહી કુળ પણ તેમાં મેટાઇ માનતું. ચિતાડપર ચઢાઇ કરવા નીકળતી વેળા અકબરે માનતા માની હતી કે જય પામીશ તે અજમેરમાં ખ્વાજા મુઇનુદ્દીન ચિસ્તીની કબર છે તેના દર્શન કરીશ. એ બાધા ઉતારવાને માદશાદ આપે રસ્તે હિંડતા અજમેર ગયા. ત્યાં જઈ મુસલમાની રીત પ્રમાણે સર્વે ક્રિયા કરી અને ગરીખેને બહુ દાન આપ્યાં. ૧૩ મું વસ, ગુરૂવાર તા. ૧૪ મી રમાન હીજરી સને પ માર્ચ ૧૪ મી ઈ. સ. ૧૫૬૮. આ સાલને આરંભે અજમેરથી ઉપડી મેવાડને માર્ગે બાદશાહુ આગ્રે ગયા. રસ્તામાં જંગલ આવ્યું તેમાં વાધ વસતા હતા. એક વિકરાળ વાધને જોઈ પાદશાહના