પૃષ્ઠ:Akabar Charitra.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
અકબર ચરિત્ર.

અકબર ચરિત્ર. ગર ઘેર્યું, ને તેની ખબર પાદશાહને મેકલી, જેમ ગૂજરાત દેશ પાતે જાતે જને ત્યા, તેમ અહાર અને બંગાળ જીતવાને હરાવ કરી અકબરશ૬ ભરચેમાસે ચઢયા, ખે- રાકી, ડેરાતંબુ, દધીઆર, વગેરે યુદ્ધની સામગ્રીને હાડીમાં ભરી જમના અને ગેંગા નદીઓમાં ચલાવી, તે પંડે પશુ સકુટુંબ નાવમાં સ્વાર થયા. કેટલીક ફેાજને પશુ તે વાટે કારે લીધી; અને બાકીની સેનાને તથા હાથીએને પગરસ્તે મારાં મુમુક્ખાન રાજમીની સર દારી નીચે રવાને કરી. ઠેકાણે ઠેકાણે જમીનપર ઉતરી શિકાર કરવા જતા. સાંજરે સાંજરે પંડિત વિધાવિનોદ કરતા. શાહનદા અને એ- ગમેાને જ્વાનપુરમાં મેલી ફાજસહિત પાદશાહ પટણે ગયા. તે શેહે રા ઘેરા ધણા માસથી ચાલતા હતા તેને અંત આણવાને વિચાર કરવાને, અકબરે લશ્કરી સરદારાની સભા ખેલાવી કહ્યું કે અહિં આવી મૈં નિરીક્ષા કરી તેપરથી એમ જણાય છે કે હાજીપુરને કિલો જીત્યા વિના પટઙ્ગા છતાશે નહિ. એ બેની વચ્ચે ગંગા વહેછે. તેની પેહાળા એ કાશ છે, પટણામાં ઘેરાયલા ઘઉદને હાજીપુરથી મસ મદદ મળેછે તે બંધ પડવી જેઇએ, માટે પ્રથમ હાજીપુરના ગઢ જીત વે” સકળ અમીરીને એ મત સાચું લાગ્યું, પાદશાહે ખાન આલમને ત્રપુ હજાર સેના સહિત હાડી વડે સામેપાર તે ગઢને જીતવાને મેકલ્યે; રાજા ગજપતિ એ તર! માય જમીદાર હતેા તેને મદદમાં આપ્યા. નદીમાં અને જમીન ઉપર યુદ્ધ થયાં. તેમાં પાશુ હાર્યા, હાજીપુરના ગઢવી કાયખાન તથા ીા સરદારાનાં માથાં હાથ આવ્યાં તેને ખાન પાદશાહની હજૂરમાં મોકલ્યાં; અને પાદશાહે તે દાઉદને મેકલ્યાં. એ માથાં તથા મુગલ ફેજના ભારે વિસ્તાર જોઈ દાઉદ ભય પામ્યા; તે હાજીપુર ગયાથી નિરાશ થઈ રાતમાં પટણા હાડી નાડી. બીજે દિવસે અકળરશાહે શહેરમાં પ્રવેશ કરી શત્રુની પૂડે લશ્કર માકલ્યું. રૈયતનું રક્ષણ કરવાનાં જાહેરનામાં કરી શાલ પંડે પૂર્વ દિશાએ દાઉદની પાછળ ગયા. પટણેથી ૨૬ કાશ ઉપર દરિયાપુર નામે તાલુકામાં તેના ૪૦૦ ાયી પકડાયા. પાદશાહે અહિં છ દિવસ મુકામ રાખી ખાનખાનાનની ફાજમાં ૭૫