પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
 

બાલસાહિત્ય

ચણીબોર ( બાલકવિતા ). ૦-૪-૦ ૦-૧-૦
ચણીબોર સંબંધે શિક્ષકો સાથે વાતચિત શિક્ષકોને મફત
ચાલણગાડી—નાની (બાળપોથી) ૦-૧-૩ ૦-૦-૬
ચાલણગાડી—મોટી ( ” ) ૦-૩-૦ ૦-૬-૦
ચાલણગાડીના શિક્ષકાને ૦-૧-૦ ૦-૦-૬

*

છપાય છે

હિન્દ કેમ પાયમાલ થયું ? ( એ મથાળા નીચે ‘નવજીવન’માં આવતા લેખોનો સંગ્રહ)
જેલ ડાયરી ( શ્રી રાજગોપાળાચારીની રોજનિશિ — જેમાંથી ‘નવજીવન’ના વાચકોને નમૂના મળ્યા હતા.)
પૂર્વરંગ (આર્યાવર્તનો ઇતિહાસ—લેખકઃ અધ્યાપક કાલેલકર અને શ્રી○ નરહરિ પરીખ )
રાયણ (૯–૧૦ વર્ષનાં બાળકો માટે શ્રી○ જુગતરામ દવેએ કરેલો બાલકવિતાઓને બીજો સંગ્રહ)