પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ જોઈ શકત નહિ તેને આજે અમે સહેલાથી સારી રીતે જે શક્યા અને તે પણ આવી ઉત્તમ વ્યવસ્થામાં અહીંથી નીકળીને અમે ‘ એલાસ્કાભવન’ માં ગયા. એલાસ્કાની ખાણેા સુપ્રસિદ્ધ છે. ત્યાંની મેટી મેટી સુવર્ણની ઈંટા અમારા જોવામાં આવી; ખાણામાંથી નીકળેલા અન્ય ધાતુમિશ્રિત સાનાના મેટા મેટા ટુકડા અમારા જોવામાં આવ્યા. નિકટમાંજ એક યંત્રવડે મિશ્રિત સુત્રને જુદું પાડવામાં આવતું હતું. બીજી તરફ એલાસ્કાનાં જાનવરાનાં ચામડાંના કિંમતી જથ્થા લટકી રહ્યા હતા. એ ચામડાં પહેરવામાં વીસમી રાતાબ્દીના સભ્ય લાકે પેાતાનું ગૈારવ માને છે. એક તરફ ‘એલાસ્કા દર્શન’ નામના એરડા હતા, તેની અંદર અમે પ્રવેશ કર્યો. ત્યાં શું શું અમારી દ્રષ્ટિએ પડયું ? ચંદ્રમાશે।ભી રહ્યા છે. હિંમાવૃત્ત પર્વતશ્રેણીએ ચંદ્રપ્રકાશમાં અણુનીયશાળા આપી રહી છે. સામે ધાટ અને જગલા આવી રહ્યાં છે. અરે આ શું ? ચંદ્રમા ધીમે ધીમે અસ્તાચલમાં જઇ રહ્યા છે. આને તા અસ્ત પણ થઇ ગયા. પ્હા ફાટવા લાગ્યા. ધીમે ધીમે પ્રકાશ થતા જાય છે, અને ઘાટામાં શ્વેત હિમ ચળકવા લાગે છે. આ શું જાદુ છે ? આ શું ઇંદ્ર- જાળ છે ? હું આવા વિચાર કરી રહ્યા હતા એવામાં દ્વારપાલે અમને બીજા દારથી બહાર કાઢી મૂક્યા. ex ઘડીયાળમાં જોયું તે ત્રણ વાગી ગયા હતા. આવા ભાઇ મુન્શી- રામ, જરા આરામ કરી લઇએ' એમ કહી હું મુન્શીરામની સાથે એક એચપર બેસી ગયેા. અમારી પાછળ ગવર્મેટ ભવનની બરાબર સામે કારિન્થિયન સ્તૂપ ઉભા હતા તેજ લાઇનમાં જલપતન ( Caseades ) અને ઉત્તર વૃત્ત ( Aretie Circle ) હતાં. ત્રણ સ્થાનમાં થેડી થોડી ઉંચાઈથી પાણી એકબીજા જલકુંડમાં પડીને ઉત્તર ધૃત્તમાં જતું હતું અને તેની વચ્ચેથી એક મેટા ફુવારા ઉડી જલવર્ષા કરતા