પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કા-યુકન-પૅસિક્રિક પ્રદર્શન. હતા. અમે આ મતેહર દશ્ય અર્ધો કલાક સુધી જોતા રહ્યા. ત્યાર પછી અમે યુરેાપિયન બિલ્ડીંગ જોવાને ગયા. જલપતન અને ઉત્તર વૃત્તની બન્ને બાજુએ ચાર મેટાં મકાન હતાં. જમણી બાજુએ યુરેપિયન અને એગ્રીકલ્ચરલ બિલ્ડીંગ તથા ડાબી બાજુએ એરિયન્ટલ અને મેન્યુફેક્ચરિંગ બિલ્ડીંગ હતી. યુરેપિયન ભવનમાં જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટલી, તુર્કસ્તાન આદિ દેશોની કારીગરીના નમૂના મેાજુદ હતા. ખરીદી અને વેચાણુનું કામ પણ ચાલતું હતું. જર્મનીમાં બનેલાં રમકડાં છેકરાંએ અંતિ પ્રેમથી ખરીદતાં હતાં. આ ભવન ઘણી સારી રીતે અમે તૈયું અને ત્યાર પછી એગ્રીકલ્ચરલ ( ખેતીવાડી સબંધી ) ભવનમાં પ્રવેશ કર્યાં. અહીં દરેક પ્રકારનાં ફળ જોવામાં આવ્યાં. સેખળ, દાડમ, સત્રાં, નારંગી, ખડચાં, તરબુચ આદિ સર્વ કા જે જે પ્રાંતમાં થતાં હતાં તે તે પ્રાંતમાંથી મગાવીને અત્ર રાખવામાં આવ્યાં હતાં. આથી કયા પ્રાંતમાં કયું ફળ થાય છે તે પ્રેક્ષક જાણી શકતા હતા, અને કયી ભૂમિ જળદ્રુપ છે તથા કી ભૂમિ ફળદ્રુપ નથી તેના તેને આધ થતા હતા. આજ પ્રકારે જુદી જુદી જાતના અનાજની પણ વ્યવસ્થા હતી. વૈજ્ઞાનિક પ્રણાલીથી ખેતી કરવાથી અનાજમાં કેવા સુધારા થઇ શકે છે તેનાં ઉદાહરણ! અહીં હાજર હતાં. મુન્શીરામે આ સર્વે ોઇ આશ્ચર્યચકિત થઈ મને કહ્યું: “ આ સર્વ વસ્તુઓ જોઇને આપણને કેટલું બધું શિક્ષણ મળે છે? ” ( “ એશક ઘણું. આ સર્વ વસ્તુઓનુ જ્ઞાન કૃષિકારને કેટલું બધું ઉપયાગી છે ? અહીંઆંના કૃષિકારેએ આ ભવનમાં આવી કેટલે ધા લાભ મેળવ્યા હશે ? ” - અક્સાસ ! આપણા પણુ એક દેશ છે કે જેમાં લેાકા અ કારમાં પડીને જીંદગી વ્યતીત કરે છે. પુરાા ખળદ અને પ્રાચીન