પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
અમેરિકાનો પ્રવાસ

૧૧૦ અમેરિકાના પ્રવાસ તેમાં મારા હસ્તાક્ષર કરાવી લીધા.

  • ;

આ પત્ર જેનીંગ્સ નામના એક માણસના નામને હતા. આ એક પ્રકારના પ્રપંચ હતા અને તેના દ્વારા અજાણુ માણુસેની પાસેથી દ્રવ્ય લૂંટી લેવામાં આવતું હતું. અમને એજટે કહ્યું કે, હું કાલે પ્રાતઃ કાળમાં સાડાસાત વાગે ફુલાણી જગ્યાપર જો અને મિસ્ટર જેની સને આ પત્ર આપો. તેમને ચાર માણસેાની આવશ્યકતા છે. ધણું મહેલું કામ છે અને ચાલુ કામ છે. અમે ત્રણે જણ અતિ રાજી રાજી થઇને એજન્સીની સક્રિસ માંથી બહાર નીકળ્યા. મનમાં ધાર્યું કે કામ મળી ગયું. હવે કાંધી ચિંતા નથી. અહાર નીકળીને અમે બેચાર કદમ ગયા હુતા. એટલામાં એક માણુસ અભારા પરિચયને મળ્યો. તે ખેલ્યોઃ—— “ ડીક, તમે શ્રી કેટલી આપી ?’’ મે ધુ:- પ્રતિ માસે એક ડોલર. ” તેણે હસીને કહ્યું: “ આપ લોકોને એજન્સીવાળાએગી લીધા છે. શહેરના કામને માટે કૈવલ પચાસ સેન્ટ (અવેલર ) આપ- વાના હોય છે. તમે એક એક ડાલર શામાટે આપ્યો ?’ હું મેથ્યો:–“ અમને ઘણું સહેલું અને ચાલુ કામ મળ્યું છે, તેથી તેણે એક એક ડૉલર્ લીધે હશે. 33 તેણે સ્મિત કરીને કહ્યું:-“ એ વાત કાલે પ્રાતઃકાળે જણાશે. અમે તેની વાતપર કાંઈ પણ લક્ષ્ય આપ્યું નહિ. શહેરમાં ક્રૂરતા ફરતા અમે અમારા નિવાસસ્થાનપર પહોંચ્યા. રાતે લાંબી સેડ તાણીને સુઈ રહ્યા, કે જેથી પ્રાતઃકાળમાં નિયત સમયે કામપર જઇ પહેાંચીએ અને સહેલાઇથી કામ કરી શકીએ. ૨૮ મી મે—પ્રાતઃકાળમાં ઉઠી મેં કાંઇક રસાઇ તૈયાર કરી. નિયત સમયે ત્રણે જણ ગાડીમાં બેસી મિસ્ટર જેનીંગ્સને મળવાને .