પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠો

મારી ડાયરીનાં કેટલાંક પૃ ૧૦૯ ઇરાદા એલાસ્કા જવાના હતા, તેથી અમે ત્યાંની હકીકત પૂછી; પરંતુ અમને એવી ખબર મળી કે હજી એલાસ્કામાં કામ શરૂ થયું નથી. એક સ્થળે અમે અમેરિકન સરકારની કામ સબંધી દુરખબર જો. તેમાં મજુરી રાજના સાડાસાત રૂપી પ્રમાણે લખી હતો. તપાસ કરતાં અમને પ્રતીત થયુ કે અમે કાળા હોવાથી ત્યાં અમને કામ મળી શકે એમ નથી ! એજન્સીના કર્મચારીએ મને એક સરકારી અમલદારના પત્ર બતાવ્યું. તેમાં સ્પષ્ટ જણાવ્યુ હતું કે મજુરે અમે રિકા વા આયલાડ આદિના ગારા હાવા જેએ, કાશ હિંદુએ વ નર્જાઇએ. આ પત્ર વાંચવાથી તનતના વિચારો મારા મનમાં ઉપસ્થિત થયા, જેમનો ઉલ્લેખ અત્ર કરવા ચિત નથી. આ પ્રકારે ભ્રમણ કરતા કરતા અમે “ પાયોનિયર ” નામની એજન્સી પાસે ગય!. તેની દિવાલપર પણ કામની જાહેરખબર વાંચી. બેચાર જાહેરખબર અમારા ઉપયોગની પણ હતી. પૃછપરછ કરવાને માટે અમે એજન્સીની આફિસમાં ઘુસી ગયા. તેમાં ત્રણ માસાને પોતાના કામમાં નિમગ્ન થયેલા જોયા. તેએક મજુરીની સાથે વાત- ચીત કરી તેમને માટે કાગળ લખતા હતા. અમારે વારે આવતાં મે એક જણને કહ્યું કે, “ અનને કા સારૂં કાન બતાવે, અમને એવા સ્થળે મેકલો કે જ્યાં અમે ત્રણ માસ પયંત સતત કામ કરી શકીએ અને અમારા વિદ્યાભ્યાસને માટે પૂરતા રૂપિઆ કમાઈ શકીએ. ” તેણે કર્યું કે, “ અહીં સિમેટલમાંજ આપને સારૂં કામ મળી જશે. આપ એક એક ડૉલર ( ત્રણ ત્રણ રૂપિઆ ) આપે; હું સારૂં ચાલુ કામ અપાવીશ.” અમે તેની વાત માન્ય કરી અને ત્રણ આદમીને બદલે ચાર આદમીની ફીના ચાર ડૉલર (બાર રૂપિઆ ) આપી દીધા. મારી પાસે તે પૈસા હતા નહિ. વિષ્ણુદાસની પાસે પાંચ ડૉલર હતા, તેમાંથી તેણે ચાર ડૉલર આપ્યા. એજન્સીવાળાએ અમને એક પત્ર આપી