પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
અમેરિકાનો પ્રવાસ

૧૧૨ (6 જેનીસે કાગળપર લખી આપ્યું કે કરતા નથી. ,, tr ત્યાંથી પાછા ફરી કબ્રસ્તાન નેઇ અમે તે એજન્સીની સિમાં ગયા અને ઉક્ત કાગળ તાવી અમારી ફી પાછી માગી. હવે એ લૂટારા ફી પાછી કેમ આપતા હતા ? ઉલટા તેમણે અમને એવકક અનાવવા માંડયા. તેમણે કહ્યું કે, “તમે મહાશય જેનીંગ્સના કામમાં હત કરી છે. ” મે તેને કહ્યું કે, તમે અમને સહેલું અને સ્થાયી કામ અપાવવાની સરત કરી હતી અને તેથીજ અમે એક એક ડૉલર ફી આપી હતી. ઘણા ઝઘરે થયા પછી અને નિશ્ચિત કર- વામાં આવ્યું કે તેણે અને બીજી કાન અપાવવું. તેણે અમને એક બીજે પત્ર આપી બીજી જગ્યાપર મેકલ્યા. આ કામ વિશ્વવિદ્યાલયની પાસેજ માર્ચ ખોદવાનું હતું. મારી ખાદી ખેદાંતે ગાડામાં ભરવાની હતી. એજન્સીવાળાએ અમને જણાવ્યું કે હમણાં ને હમણાં તમે ત્યાં જાએ અને અપેારે એક વાગે કામ શ ચાર ડોલર આપીને અમે ફસાઈ પડ્યા હતા, માટે હવે નાશી છૂટવાથી શે લાભ હતા ? મનમાં નિશ્ચય થઈ ગયે! કે આ ડાલર તા ગયા. દિ એના દ્વારા એક સપ્તાહ સુધી પણ કામ મળે તો જાણે ગંગા નાહ્યા. જેવી પ્રસન્નતાથી અમે પહેલે દિવસે એજન્સીની ઍક્િસ- માંથી બહાર નીકળ્યા હતા તેવી પ્રસન્નતા આજે નહોતી. માગ સાથીઓના હેરાપર ઉદાસી છવાઇ હતી. આજ શબ્દો તેમના મુખ- માંથી નીકળતા હતા કે “કામ નહિ મળશે તે શું થશે ? ” વિષ્ણુદાસ મને વારવાર પુછતા હતા કે કહેા દેવ, કામ નહિ મળશે તે આગલા વર્ષમાં વિદ્યાભ્યાસ કેવી રીતે કરીશું ? }} તેમને મેં સમજાવ્યા કે “ ધીરજ ધરા કામ મળી જશે. પરંતુ તેમને વિર્દિત નહતું કે અમેરિકાના પ્રવાસ 29 આ લેકે ગાડાં ખેચવાનું પસંદ