પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૩
મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠો

મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠો ૧૩ દેવને એસવાનું પણ ઠેકાણું નથી. મકાનવાળી જો આજે ભાડું માગે તે અત્યંત શરમાવાનું થાય. મને વિષ્ણુદાસના ચાર ડૉલરની અત્યંત ચિંતા હતી, કારણ કે તે બિચારાએ મારેજ ખાતર ચાર ડૉલર કાઢીને સર્વની રીભરી હતી. ખેર, આવી ચિંતા કરતા કરતા અમે ઘેર આવ્યા, અને ભોજન કરીને જ્યાં જવું હતું ત્યાં ગયા. જઈને કાર્યાધ્યક્ષને એજન્સીવાળાને પત્ર દેખાડયા. તે ખેલ્યા કે, “ આજે અમારે ત્યાં કામ નથી. કાલે સવારે સાડાસાત વાગે તમે અહીં આવો, તમને કામ મળશે.’ લે, આ દિવસ પણ નકામે ગયા. ઉલટા ટ્રામના પૈસા માથે પડયા; પરંતુ કરવું શું ? આટલું સરખુ મુખ લને અમે પાછા આવ્યા અને એરડામાં પેડ્ડા. કાલે કામ જરૂર મળી જશે, એમ ધારીતે હું રાત્રે સૂઇ રહ્યા. ૨૯મી મે—પ્રાત:કાળના નાસ્તો કરી હું અપારનું ભોજન સાથે બાંધી લઇ મારા સાથીએની સાથે કામપર જવા નીકળ્યે. ત્યાં ખરાખર સાડા સાત વાગે અમે પહેાંચી ગયા. કાર્યાધ્યક્ષે કહ્યુ કે, દોઢ કલાક સુધી થોભો. મારૂં ગાડુ આવે એટલે કામ શરૂ કરો. તમે કલાક .. r

ઠીક એમ કહીને અમે ગાડાની પ્રતીક્ષા કરવા લાગ્યા. પ્રાયઃ સવા નવવાગે ગાડું આવ્યું અને અમે કામ શરૂ કર્યું. અમે બાર વાગ્યા સુધી યંત્રવત્ કામ કરતા રહ્યા. અમારી સાથે દશ અમેરિકન મજુરી પણ કામ કરતા હતા. તેએ અમને જોઇને અત્યંત કટુ વચન ખેલતા હતા. અમે ગુપચુપ કામ કરતા રહ્યા. તેજાસિંહ અને ભેંસિ- ન મધામાં તા આ કામના ઉસ્તાદ હતા, તેથી તેમને તે કાંઇ પણુ જાયુ’ નહિ, પરંતુ મને અને વિષ્ણુદાસને તેા પરમેશ્વર યાદ આવ્યા. સડકપર માટી તેા હું કેટલીક વાર ખાદી ચૂક્યા હતા, પરંતુ તેને ગાડામાં ભરવાના અભ્યાસ મને નહાતા. જ્યારે જ્યારે હું માટી ખાદીને અ.પ્ર. ૯