પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
અમેરિકાનો પ્રવાસ

૧૧૪ અમેરિકાના પ્રવાસ ગાડામાં નાખતા ત્યારે ત્યારે ધૂળ ઉડીને મારાં નાક, કાન અને આંખતે ભરી દેતી. આ પ્રકારે આખા દિવસ અમે ધૂળ ફાકતા રહ્યા. અમારાં સર્વે કપડાં માટીથી ભરાઈ ગયાં અને મસ્તકમાં પણ માટી જ માટી થઇ રહી. ખેર, પાંચ વાગે છુટ્ટી થઇ. શનિવારનો દિવસ હતો. ધાયું કે આ પણ ઠીકજ થયું. રવિવારે આરામ લઇ સેમવારે પુનઃ કામપર આવીશું અને એક સમાહને અભ્યાસ થયા પછી કાંઇ પણ્ કષ્ટ થશે નહિ. કાયદા પ્રમાણે આજે મજુરી લેવાના દિવસ હતા, કારણ કે અહીં અઠવાડીએ અવાડીએ મજુરી મળી જાય છે. અમે પણ મજુરાની પક્તિમાં ઉભ! થ ગયા. અમારા વાગે આવ્યા ત્યારે કાર્યાં- ધ્યક્ષે અમને દર માસ દી! એક ડૉલર અને પંચાવન સેન્ટ આપ્યા. અમેરિકાના કાયદા પ્રમાણે અમે એ ડૉલરના અધિકારી હતા. કારણ કે અમે સાડાસાતવાગે ત્યાં પહેાંચી ગયા હતા, માડ઼ ચાડે નવ વાગે આવે અથવા દશ વાગે આવે તેમાં સમારે શું ? છતાં અમે ત્રણ હિંદુ અને ભારતવર્ષના સંસ્કારેવાળા એટલે એક ડૉલર અને પચાવન સેટ લઇને ચુપ રહ્યા; પરંતુ પેલા મૅક્સિકન કે જે સાથી છેલ્લે હતો તે પાતાના ચેક જોઇ એલ્યેઃ- .. “ એ મિસ્ટર, તમે અમને અમ્બે ડૅાલર શા માટે આપતા નથી ?’’ કાર્યાધ્યક્ષે કહ્યું:–“ તમે સાડાનવ વાગે કામ શરૂ કર્યું હતું. આ સાંભળી મેકિસકન એલ્સેઃ-અમે સાડાસાત વાગે અહીં આવ્યા હતા. તમારૂં ગાડું દશ વાગે આવે વા બાર વાગે આવે તેમાં અમને શું ? >> કાર્યાધ્યક્ષ મલ્યા:–“ જો તમારે એટલા પૈસા લેવા હાય તા લખ લે, નહિ તે રહ્યું. નહિ લે.