પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ ૧૧૮ આવ્યા. સૌથી જુના ત્રણ વિદ્યાર્થીઓ એક પ્લેટફ઼ૉર્મ ઉપર ખુરશી નાખી એઠા હતા. તેમાંને એક ન્યાયાધીશ અનેલા હતા. તેને પેશાક પણ ન્યાયાધીશના જેવેજ હતા. અમે સર્વ જુના વિધાર્થીઓ ખુરશી- પર બેઠા હતા. ન્યાયાધીશની આજ્ઞા અનુસાર વિજળીના દીપક ઉડાવી લઇ મીણબત્તી સળગાવવામાં આવી. તેનાથી ઝાંખા પ્રકાશ થયો. તે પ્રકાશમાં ન્યાયાધીશ કાંઇક મત્રો ભણ્યા અને સર્વ જણે ધ્રુટમ'ડીએ પડી તેના પુનરુચ્ચાર કર્યાં. તત્પશ્ચાત્ ન્યાયાધીશે એક પ્રતિજ્ઞાપત્ર વાંચ્યું. આ પત્રની ઉપર અનધડ વિદ્યાર્થીઓએ હસ્તાક્ષર કર્યો અને અમે લાકડીઓથી તેમને મારીને એરડામાંથી બહાર હાંકી કાઢયા. તેમને એક ખીજા એરડામાં બંધ કરવામાં આવ્યા. આ તે એ સસ્કારની ભૂમિકા માત્ર હતી. જ્યારે એ અનઘડ વિધાર્થી ચાલ્યા ગયા ત્યારે ન્યાયાધીશે બીજા ત્રણ કર્મચારીઓ નિયત કર્યા. એક દરવાન, ખીજો ચપરાશી અને ત્રીજો કારકુન. દરવાનને પહેરાપર નિયત કરવામાં આવ્યું; ચપરાશીને એક અનબડ વિધાર્થીને લઈ આવવાની આજ્ઞા કરાવવામાં આવી; અને કારકુનને ન્યાયાધીશની પાસે રહી તેની આજ્ઞા પ્રમાણે કામ કર- વાનું સોંપવામાં આવ્યું. હવે કાર્યવાહી શરૂ થઈ. સૌથી પ્રથમ પ રાશી પેલા નપાનીને હાથ પકડીને ખેંચી લાવ્યેા. જ્યારે તે દ્વારપર આવ્યા ત્યારે દરવાને પૂછ્યું: “ કોણ છે ? ’ ઉત્તર મળ્યાઃ એક મિત્ર. દરવાન તેને ન્યાયાધીશની તરફ લાવવા લાગ્યા. અમે તે મિત્રના આગમનને માટે આનદર્શક ગાયને ગાવા લાગ્યા. દરવાને તેને કારકુનને હવાલે કર્યાં. કારકુને તેને ન્યાયાધીશની આગળ રજુ કર્યો. kr >> tr હું પણ જુના વિદ્યાર્થીઓ પૈકી એક હતા, કારણ કે મે ભારત- વર્ષમાં હાઇસ્કૂલની પરીક્ષા પસાર કરી બે વર્ષે કાલેજમાં અભ્યાસ કર્યા હતા.