પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
અમેરિકામાં વિદ્યાર્થિજીવન

www અમેરિકામાં વિદ્યાર્થિવન tr ન્યાયાધીશઃ- તમે કોણ છે ? ” જાપાની: >> મિત્ર છું. "( ઠીક, હાથ આપે તે, જોઉં તો ખરી કે તમે --- ૧૧૯ ન્યાયાધીશઃ- મિત્ર છે કે શત્રુ ? જ્યાં જાપાનીએ હાથ આપ્યા કે તરતજ ન્યાયાધીશ એલી ઉઠયા: શત્રુ, શત્રુ, દૂર કરે, દૂર કરે. ” અમે તત્કાળ લાકડીઓથી તેની પૂજા કરવા લાગ્યા. પછી ન્યાયાધીશના એક સાથીની ભલામણુથી તે અનઘડની હિંમ્મતની પરીક્ષા કરવામાં આવી. તેને કારકુને કહ્યું કે, એક સ્કૂલપર ઉભા થાઓ.’’ અનઘડ તે પ્રમાણે ઉભા થઇ ગયા. તેની આંખે રૂમાલથી આધેલી હતી. તેને આજ્ઞા કરમાવવામાં આવી કે “ આ સ્કૂલપરથી પેલી ખુરશીપર કૂદે ” તે કૂવા એટલે એક વિદ્યાર્થીએ ખુરશી ખેંચી લીધી. આ પ્રકારે પેલા અનઘડને એવ બનાવવામાં આવ્યો અને વિદ્યાર્થીએએ લાકડીથી તેને આદરસત્કાર કર્યા. તત્પશ્ચાત્ તેની બુદ્ધિની પરીક્ષા કરવામાં આવી. તેમાં પણ તે અચારાની દુર્ગંતિ થઇ. તે પછી ન્યાયાધીશે તેને આજ્ઞા કરી કે “તમે એક વ્યાખ્યાન આપે.’ જાપાનીએ વ્યાખ્યાન આપતાં જણાવ્યું કે:-

હું આજથી સ્નેલ હાલના સ્થાયી સભાસદ બનું છું, અને જંગલીમાંથી સભ્ય બનું છું. હું પણ કરું છું કે હું આ વૅલના અન્ય વિધાર્થીઓની આજ્ઞા શિરસાવધ કરીશ. તેમના સુખમાં સુખ અને તેમના દુ:ખમાં દુ:ખ માનીશ. સદાસભાના નિયમોનું પાલન કરીશ અને સ્નેલ હાલના ગુણ ગાઇશ. "3 પાડાને જણાવવાની આવશ્યકતા નથી કે વ્યાખ્યાન આપતી વખતે પણ જાપાનીની પીડપર તડાતડ લાકડીના સપાટા પડતા હતા.* હું મારા મિત્રની જાને માટે લખવું આવશ્યક માનું છું કે મે' કાઇને માર્યા નથી, હું કેવળ પ્રેક્ષક તરિકે બેસી રહ્યા હતા, કારણ કે મારે માત્ર કાર્યવાહી જેવી હતી.