પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ વ્યાખ્યાન થઈ રહ્યા પછી તેને ચાલીસ ગજના અંતરપર લઈ જને ઉભા રાખવામાં આવ્યેા, ત્યાંથી તે ફ્રુટણીએ ટેકતા ટેકા ન્યાયા- ધીશના પ્લેટ ફ્ાર્મની પાસે આવી પહોંચ્યા. ત્યાં એક કાગળ અને એક પેન્સિલ રાખવામાં આવી હતી; આ પેન્સિલવતી તેણે પેાતાનું નામ કાગળપર લખ્યું. આ કામ જરા મુશ્કેલ હતું. આંખો બંધ હતી, ઈંટણીએ ચાર્લી ચાલીને કાગળ શેાધવાને હતેા અને ઉપરથી લાક, ડીના માર પડતા હતા. આ એક અજબ પ્રકારના તમાશા હતા. અસ્તુ. તત્પશ્ચાત્ તેની આંખ ખાલી નાખવામાં આવી; તેનુ મુખ ધાવામાં આવ્યું. પછી સર્વ જીના વિદ્યાર્થીએએ પ્રેમપૂર્વક તેની સાથે હાથ મેળવ્યા અને તેને પોતાના કરી લીધો. આજ દશા ધૃતર અનધર વિધાર્થીઓની પણ થઇ. જ્યારે સર્વને પ્રવેશસસ્કાર થઇ ચૂક્યા ત્યારે મિઠા/પર ખૂબ મારા ચાલ્યા. ૧૨૦ આવાજ પ્રકારના સકારા કાલખિયા, હાર્વર્ડ આદિ વિશ્વવિધા- લયેામાં પણ પ્રચલિત છે. કાઇ સ્થળે સસ્કારની રીતિ સખ્ત છે અને કોઇ સ્થળે નરમ છે. રેગન સંસ્થાનના વિશ્વવિદ્યાલયમાં અનડ વિદ્યાર્થીઆપર પુષ્કળ કામાની જોખમદારી નાખવામાં આવે છે. દિ કોઇ વિદ્યાર્થી આજ્ઞા માનવામાં આ પાકું કરે તે તેને વસ્ત્રસહિત નદીમાં હડસેલી મૂકવામાં આવે છે, અથવા તે પકડીને નહાવાના ટખમાં નાખી દેવામાં આવે છે, અને ઉપરથી ઠંડા પાણીને નળ છેડી મૂકવામાં આવે છે. આ પ્રમાણે હરપ્રકારે તેને સીધા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના સાહિત્ય સમાજ ઉપર અમે જે કાંઈ લખ્યું છે તે માત્ર પાડકાની જાણુને માટેજ લખ્યું છે. હવે અમે અધિકાંશ તેજ ખાખતા લખીશું કે જે આપણે અમેરિકાના વિધાર્થીઓની પાસેથી શીખવાની છે. તેમાંની પહેલી બાબત સાહિત્ય સબંધી છે.