પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
અમેરિકામાં વિદ્યાર્થિજીવન

અમેરિકામાં વિદ્યાર્થિવન વિદ્યાર્થીઆનાં વર્તમાનપત્રા તથા માસિકે પ્રત્યેક વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓદારા દૈનિક, સામાહિક તથા માસિકપત્રા સંપાદિત થઈને પ્રકટ થાય છે. સર્વ વિધાર્થીઓને લેખ લખવાની તથા કવિતા રચવાની સંધિ આપવામાં આવે છે, અને તેમના ઉત્સાહ વધારવાને માટે પદક આપવામાં આવે છે. સારી સારી કથા તથા સશેાધનપૂર્ણ લેખાતે માટે તેમને પારિતાર્ષિક આપવામાં આવે છે. કેવલ પ્રતિષ્ઠા અને માનવૃદ્ધિને માટે પણ વિદ્યાર્થીઓ લેખ લખે છે. અમેરિકામાં આજે જે મેટા મેટા ધુરધર લેખકે છે તેએ આવાં આવાં પત્રાારાજ પ્રથમ લખતાં શીખ્યા હતા. પછી તે ધીમે ધીમે ઉન્નતિ કરતા કરતા પ્રસિદ્ધ લેખક થઇ ગયા. ૧૨૩ ભારતવર્ષમાં હિન્દીના સારા લેખકે! નથી. પરંતુ સારા લેખકે પન્નજ શી રીતે થાય ? આપણે ત્યાંની દશા તે જુએ! ના નની હિંદુ કાલેજ પોતાને હિંદુઓની પ્રતિનિધિ કૅલેજ કહેવરાવે છે અને હિંદુઓને જાતીય શિક્ષણુ આપવાની ડીંગ મારે છે, તેના દ્વારા સેન્ટ્રલ હિંદુ કોલેજ મૅગેઝીન ” નામનું માસિક પ્રકટ થાય છે, નનું નામ હિંદુ કૅલેજ છે; ડીંગ જાતીય શિક્ષણની છે; પરંતુ માસિક અંગ્રેજી ભાષામાં પ્રકટ થાય છે, આ તમાશે તો જુએ ! ! આવી જાતીય કૅલેજમાં જ્યારે અંગ્રેજીનું આવું સામ્રાજ્ય હોય ત્યારે હિંદી લેખકે શી રીતે ઉત્પન્ન થઇ શકે ? હિંદુ કૅલેજ તરફથી હિંદીમાં પત્ર નીકળવું જોઇતું હતું અને તેનું સંપાદનકાર્ય કોલેજના વિદ્યા- એનાજ હાથમાં સેપવામાં આવવું જોઇતું હતું. જે વિદ્યાર્થીએ ચાર વર્ષ સુધી કાલેજમાં અભ્યાસ કરી હિંદી પત્રિકાનું સંપાદનકાર્ય કરત તેઓ પોતાના જીવનમાં હિંદીના પ્રસિદ્ધ લેખક બની શકત. પરંતુ અહીં તો અંગ્રેજી ભાષાજ મન્નુર છે; બિચારી હિન્દીને ભાવ કાણુ પૂછે ? હા, કૉલેજના અગ્રેસરા કાઇ કોઇ વાર હિન્દીના પક્ષમાં