પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
અમેરિકાનો પ્રવાસ

૧૨૨ અમેરિકાના પ્રવાસ સભાનેા હું પણ મેમ્બર હતા. મારા પ્રસ્તાવથી એકવાર નીચલે વિષય વાદવિવાદને માટે નિશ્ચિત કરવામાં આવ્યેઃ—

  • Resolved that the Christian Missionaries

should not be sent to India. અર્થાત “ ખ્રિસ્તી પાદરીને ભારત વર્ષમાં માકલવા નહિ. મે’ તથા એ અમેરિકન વિદ્યાર્થીઓએ નહિ મેકલવા ' એ પક્ષ ગ્રહણ કર્યો, અને બીજા ત્રણ વિદ્યાર્થીએએ મોકલવા’ એ પક્ષ ગ્રહણ કર્યાં. ત્રણ જણને ન્યાયાધીશ નિયત કરવામાં આવ્યા. અમે યુક્તિએ તથા પ્રમાણેાદારા સિદ્ધ કર્યું કે ભારતવર્ષમાં ખ્રિસ્તી પાદ- રીએ વ્યર્થ ધાર્મિક ઝઘડા ઉપસ્થિત કરે છે. હિંદુ અને મુસલમાન એ બે વર્ગ તે અલગ છેજ, અને હવે વળી ખ્રિસ્તીએ એક ત્રીને વર્ગ ઉત્પન્ન કરવા માગે છે. મે સિદ્ધ કરી બતાવ્યું કે પાદરીઓને લીધે જ હિંદુ આખી દુનિયામાં કાર Haths તરિક એળખાય છે, અને એ લોકોજ પ્રજાએમાં ઘણાનું ભીતરે પણ કરી રવા છે. અંતે મે અને એક અમેરિકન વિદ્યાર્થીએ સિદ્ધ કર્યું કે પાદરીએ સ્વદેશમાં રહીનેજ ખ્રિસ્તીધર્મને પ્રચાર કરવા જોઇએ; અહીંજ તેમની ધણી જરૂર છે. પ્રતિપક્ષીઓએ પ્રાલતાપૂર્વક જણાવ્યું કે, આઈલમાં એવી આજ્ઞા છે કે “ ખ્રિસ્તીધર્મના પ્રચાર કરી ” એટલા માટે ઇતર દેશમાં જઇને ખ્રિસ્તીધર્મના પ્રચાર કરવા એ અમારૂં કર્તવ્ય છે. ન્યાયાધીશેએ અમારા પક્ષમાં ચુકાદો આપ્યા. ,, ( >> આ સાહિત્યસમાન્નેમાં સર્વ વિષયેાની ઉપર ચર્ચા કરવામાં આવે છે. ભારતવર્ષના વિદ્યાર્થીઓએ સકુચિતપણું છેડી દઈ આવી આવી સભા સ્થાપિત કરવી જોઇએ, અને રાજકીય, ધાર્મિક, સામાજિક વગેરે સર્વ પ્રકારના વિષયેા પર ચર્ચા કરવી જોઇએ.