પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ વિદ્યાર્થીઓનુ' સામાજિક જીવન અમેરિકાના વિદ્યાર્થીઓનું સામાજિક જીવન આપણે માટે સર્વથા નવીનજ છે. અહીંમ છેકરા છેકરી સર્વ સાથે ભણે છે. પ્રાયઃ પ્રત્યેક છેાકરાને એક એક છોકરીની સાથે મિત્રતા હોય છે, તેની સાથે અવકારાના સમયમાં તે સહેલ કરીને અથવા નાકાવિહાર કરીને આનંદ મેળવે છે. ગ્રીષ્મ ઋતુમાં છોકરાએ પોતપોતાના પરિચયની છે.કરી સાથે નાકા ખેલતા જણાય છે. કોઇ કાઈ વાર એ ચાર મિત્રો મળીતે નય છે અને બહાર જંગલમાં જ રાંધી ખાય છે. છેકરીએની આગળ તે અતિ મર્યાદાથી મેલે ચાલે છે; તેએ પોતાના સંભાષણમાં કર્દિ પણ અસભ્ય શબ્દાને ઉપયોગ કરતા નથી. નૃત્યમાં પ્રત્યેક વિધાર્થી પોતાના પરિચયની છે.કરીને પોતાની સાથે લાવે છે. ૧૨૬ છેક છેકરીમાં મુલાકાત કરાવવાને માટે ઘણી વાર ઘણા લોકો એક સ્થળે એકત્ર થાય છે. આવા એક સમારાહુમાં મને પણ આમંત્રણ કરવામાં આવ્યું હતું. રાતના આડ વાગે અમે સર્વ મુકરર કરેલા સ્થાનમાં એકત્ર થયા. અમને મેટા મેટા કાગળે આપ- વામાં આવ્યા અને તેની સાથે નાની નાની પેન્સિલે પણ આપવામાં આવી. પ્રત્યેક છોકરી તે કાગળ લઇ ભિન્ન ભિન્ન છે!કરીએની પાસે હસ્તાક્ષર કરાવતા અને પાતે પણ તેના કાગળાપર હસ્તાક્ષર કરતા. મે’ પણ સકાચનો ત્યાગ કરી દશ છેકરીઓની પાસે મારા કાગળપર હસ્તાક્ષર કરાવ્યા. આના અર્થ એ હતો કે જે દશ કરીએ મારી સાથે વાર્તાલાપ કરવાની હતી. તેમણે પ્રથમથી જ માંહા માંડે તે બાબતને નિશ્ચય કરી લીધા હતા. મારી સાથે જે છોકરીઓએ વાર્તાલાપ કર્યાં તેમણે મૂળ વિષય છેડી મને હિંદુસ્તાનનીજ વાતા પૂછી. અસ્તુઃ જ્યારે વાર્તાલાપ સમાપ્ત થયા ત્યારે પ્રત્યેકને તે વાર્તાલાપના સાર લખી કાઢવાને માટે એક એક કાગળ આપવામાં આવ્યા. ત્યાર પછી