પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
અમેરિકામાં વિદ્યાર્થિજીવન

અમેરિકામાં વિધાર્થિવન ૧૨૭ પેટપૂજાના આરબ થયા અને હાસ્યવિનાદ સહિત સમારેાહની સમાપ્તિ થઇ. હું પ્રથમ જણાવી ગયા તેમ અમેરિકાના વિદ્યાર્થીએ હાસ્ય- વિાદના ઘણાજ શેાખીન છે. જે મશ્કરા હેાય તેની તે જાણે પાંચે આંગળીઓ ધીમાંજ એળેલી રહેવાની. આ વિદ્યાર્થીને બહુ તડાકો પડે છે; અને જો તે અભ્યાસ કરવામાં હૅશિયાર હાય તો પછી પૂછ્યું જ શું? તે કરીઆના પ્રિયતમ અને સભા-સમાજોના અગ્રેસર થઇ પડે છે. પ્રત્યેક સ્થળે તેને માન મળે છે. એક મીજી વાત પણ લખવા મેગ્ય છે. અમેરિકન વિશ્વવિધા- લયેામાં એ શબ્દો ઘણાજ પ્રસિદ્ધ છે; Rough }Hous (રક્ હાઉસ) અને Bath Tuly (બાથ ટબ). પ્રથમ શબ્દને શે! અર્થછે તે આપ જાણીજ ગયા હશો. જ્યારે કા તફાની છેાકરે કોઇ બીજા વિધાર્થના એરા સને જુએ છે ત્યારે તે તેનાં સર્વ પુસ્તકા આમથી તેમ ફેંકી, તેનાં કપડાંને એક ઢગલે કરી ટેબલ ઉંધું વાળી, તેની ઉપર ખુરશીઓ ઉભી કરી, દાર બંધ કરી ગુપચુપ ચાલ્યા જાય છે. જ્યારે તે વિદ્યાર્થી પેાતાના એામાં આવે છે અને આવી દશા જુએ છે ત્યારે તે મુગે મુગા પેાતાની વસ્તુ યથાસ્થિત ગેવવા મડી જાય છે. તે બિચારા ગુસ્સે પણ થતા નથી અને ગાળ પણ દેતા નથી. બીજે દિવસે તે પોતાના મિત્રને માત્ર એટલું જ કહેશે કે ગઇ કાલે કાણુ જાણે કોણે મારા ઓરડામાં Rough Hos ( રફ હાઉસ ) કર્યું હતું. રફ હાઉસના શાબ્દિક અર્થ અવ્યવસ્થિત ધર થાય છે. બાથટબ એ વિદ્યાર્થીઓને માટે એક પ્રકારના ડ છે. જે તાકાની છેકરા તોફાન કરતાં પકડાય છે તેને નહાવાના ટબમાં ફેકી ઈને શીતલ જલથી કપડાં સહિત ભીંજવી દેવામાં આવે છે. જ્યારે તાના ભૂત ઘણા વિદ્યાર્થીઓને વળગે છે ત્યારે તેમની ઉપર