પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
અમેરિકાનો પ્રવાસ

૨૮ અમેરિકાના પ્રવાસ બાલટીઓ ભરી ભરીને પાણી નાખવામાં આવે છે. હું પણ ત્રણ વાર તેમના પૂજામાં સાયા હતા. જે સ્થળે જે માણસ રહે છે ત્યાંની સર્વ વસ્તુએ થોડે ધણે અંશે તેના હિસ્સામાં આવે છે. હું અમેરિકામાં અમેરિકન છાત્રાની વચ્ચેજ રહ્યા હતા, ઋતર હિંદુ છાની પેઠે અલિપ્ત મકાનમાં રહ્યા નહાતા. વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓના નિવાસને માટે જે ઓરડા હોય છે તેમાંના એકમાંજ હું રહેતા હતા. અમેરિકન વિદ્યાર્થીઓને કૉલેજમાંજ સાચી દેશભક્તિ અને પ્રતિ- નિધિસત્તાક રાજ્યને મહિમા શીખવવામાં આવે છે. વિદ્યાર્થી તપેાતાનાં વિધાલયે પ્રત્યે ગાઢ પ્રેમ રાખે છે. પ્રત્યેક વિશ્વવિદ્યા- યનાં પ્રભાવાત્પાદક ભજને અને ગાયના જુદાં જુદાં હોય છે. આ ભજતા તથા ગાયને વિદ્યાર્થીએ તહેવાર પર ગાય છે. વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓને માટે જેટલા હાદ્દા હોય છે તેના અધિકારીની ચૂંટણી પ્રત્યેક વર્ષે વિધાર્થીઓના ‘ વેટ થીજ થાય છે. ધારો કે કોઇ પત્રને માટે નવીન સ’પાદકની ચૂંટણી કરવાની છે અને ત્રણ યોગ્ય વિદ્યાર્થીએ તે પદના અભિલાષી છે; તો તેના ફૈસલે સર્વ વિદ્યાર્થીઓના વેટથીજ થરો. ફુટમેલને કૅપ્ટન, વિદ્યાર્થિસભાના મંત્રી તથા ઈતર કાર્યા- ધ્યક્ષાની ચૂંટણી છોકરાઓ પોતેજ કરે છે; તે મોટા થયા પછી એજ લેાકા દેશનાં મેટાં મેટાં કામેા કરવાની યોગ્યતા દર્શાવે છે. ભારત- વર્ષમાં પણ એમજ થવું જોઇએ. આપણે ઘણી વાતો અમેરિકાની પાસેથી શીખવાની છે. લોકો ફરિયાદ કરે છે કે આપણા દેશમાં નવીન શેાધખાળ કરનાર ઉત્પન્ન થતા નથી; પરંતુ આપ વિદ્યાર્થીઓને ઉચિત શિક્ષા નહિં આપે! ત્યાંસુધી નવીન શેાધખાળ કરનાર ઉત્પન્ન શી રીતે થઇ શકે ? ભારતની કાલે- જેમાં અભ્યાસ કરનાર એવા કયા વિદ્યાર્થી હશે કે જેના મનમાં પોતાના દેશની અધોગતિનુ કારણ જાણવાની અભિલાષા ઉત્પન્ન ન