પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૯
સિયેટલનો એક દુકાનદાર


થતી હાય ! વિધાર્થીઓના હૃદયમાં ઉછળતી લહરીઆને દબાવી દેવાના યત્ન કરવા એ મહા પાપ છે. આવે, આપણા વિદ્યાર્થીઓની દશા સુધારા; તેમને પોતાના દેશના અને પોતાની માતૃભાષાના સેવક બનાવા; તેમની શારીરિક સ્થિતિ સુધારા; અને જે વાતાનું જ્ઞાન દેશોન્નતિનું પ્રધાન સાધન છે તે વાત શીખવવામાં કદિ પણ આબુ પાછું ન જુએ. સિયેટલના એક દુકાનદાર અમેરિકામાં પ્રત્યેક ધધાને શાસ્ત્રીય સ્વરૂપ આપવાને પ્રયત્ન કરવામાં આવે છે. કોઇ પણ પ્રકારનું કામ હા, પરંતુ તેને માટે શાળાએ ખેલવામાં આવી છે, અને તેમાં તે કામને માટે લોકેાને તૈયાર કરવામાં આવે છે. અમેરિકા એ વાણિજ્યપ્રધાન દેશ છે. યારા તૈયાર થયેલી વસ્તુઓને બારમાં લાવ્યા પછી તેમને વિશેષ ત્વરાથી અને સહેલાઇથી ક્રમ વેચવી તેતી નવીન નવીન પ્રણાલીઆ શોધી કાઢવામાં આવી છે. આ પ્રણાલી એથી જે માહિતગાર હોય છે તે પોતાને માલ વિશેષ વેચી શકે છે. દુકાન, જાર, મહાલ્લા તથા નગરામાં ફરી કરીને માલ વેચનારા માણુસાને મેટી મેટી વખારા તરફથી નિયત કરેલા છે. તેમને અંગ્રેજીમાં સેલ્સમેન (salesmen) કહેવામાં આવે છે. જે દુકાનમાં રહીને માલ વેચે છે. તેમને આપણી ભાષામાં ગુમાસ્તા અને જે ક્રીને વેચે છે તેમને ફેરીઆ કહેવા યા થઇ પડશે. અસ્તુ. અત્ર ભારે ગુમાસ્તાની હકિકત લખવાની છે. ગુમાસ્તા માકાને સાથે