પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ આપવામાં મહા ઉસ્તાદ હાય છે. કોઇ પણ ગ્રાહકને ખાલી હાથે ન જવા દેવા એ તેમના સિદ્ધાંત હાય છે. ખરીદ- એક વાર કામ પ્રસગે હું વિશ્વવિદ્યાલયમાંથી સિમેટલ શહેરમાં ગયા. દિવસના બે વાગ્યાને સમય હતેા. કામ કરી રહ્યા પછી મે વિચાર કર્યો કે આજે કુરસદ છે, માટે ચાલ જીવ, કેાઇ દુકાનમાં ક્રી સૂર્યના ભાવતાલ પૂછીએ. મારી પાસે એક સૂટ હતા, પરંતુ ત્રણ વર્ષપર્યંત સતત પહેર્યાથી તે પહેરવા લાયક રહ્યા નહેાતે. વાના પૈસા તા પાસે હતાજ નહિ, પરંતુ મેં ધાર્યું કે ઉપયોગમાં આવે એવા એક સૂટની કિમ્મત જાણી લીધા પછી પૈસાનો પ્રબંધ કરી લઇશ. આવે! વિચાર કરી હું એક મોટી દુકાનમાં પેડે. આ દુકાનમાં અમેરિકન દુકાનદારના નિયમ પ્રમાણે સારા સારા સૂટ એછી કિમ્મતની ટીકીટા લગાડી બહારના માણસાને કસાવવાને માટે કાચની ખારીઓમાં રાખ્યા હતા. આથી એછી કિમ્મત જોઇ હું ખાલી ગજવે જ દુકાનમાં ઘુસી ગયો. એક ફાંકડા ગુમાસ્તાએ મને અને મારાં કપડાંને વ્હેયાં એટલે તે ચેતી ગયા કે આને કપડાંની જરૂર છે. તેણે મારી પાસે આવીને મને બહુ નમ્રતાથી પૂછ્યું:- st આપને સૂટની જરૂર છે?” મેં કહ્યુઃ--“ હા. કાંકડા: આપને કેવા સૂટ જોઇએ છે?” ‹ હું ખેલ્યુાઃ-~~’ સાધારણુ કામ લાયક .. ઠીક, આવે, ” એમ કહીને તે મને જ્યાં સૂટ રાખ્યા હતા ત્યાં લઇ ગયા અને એક રદી સૂટ કાઢીને મને પહેરાવવા લાગ્યા. આ જોઇ મે કહ્યું:~ મારે એ સૂટ જોઇતે નથી. ક્રાંકા “આપ પહેરી જુઓ તા ખરા; એ ધણા સારા બંધ-

એસતા સટ - 33 ..