પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૧
સિયેટલનો એક દુકાનદાર

સિમેટલના એક દુકાનદાર મે કહ્યું:~ નહિ, મારે એ નહિ ોઇએ. ” “ પછી તેણે મને એક સારે સૂટ કાઢીને બતાવ્યા અને કહ્યું:- આ તા આપને જરૂરજ પસંદ પડશે. એ પચ્ચાસ ડૉલરના સૂટ છે, પરંતુ આપને વીસ ડૉલરમાંજ આપી દઇશું. ૧૧ મેં આવા સૂટની કિંમ્મત બહારથી દશ ડૅૉલર લખેલી તેજી હતી. જ્યારે તે નેં દશ લરના સૂટના વીસ ડૉલર જણાવ્યા ત્યારે મે… મન સાથે કહ્યું કે, “ શામાટે વખત ખુએ છે? મારી પાસે પૈસા નથી અને હોય તે પણ આની સાથે ભાવ અનુકૂળ થઇ પડે એમ નથી. કેાઇ જાણકારતી સાથે આવવુંજ બહેતર થઇ પડશે. ' આવે વિચાર કરી મે’ બહાર નીકળવાની પેરવી કરવા માંડી. પરંતુ પેલે ફાંકડા જવાન જવા દે એવા માં હતા ? તે મેલ્વેઃ આવે મહારાય, આપને આ સૂટ પસંદ ન પડતા હૈાય તે ખીન્ને બતાવું છું. અહીં દરેક પ્રકારના સૂટ મેાજુદ છે. t: >> તે એવી નમ્રતાથી એલ્યેા કે હું તેની સાથે સૂટ જોવા લાગ્યો. જ્યારે કોઇ પણ સૂટ મને પસંદ ન પયેા અને મેં તેને કહ્યું કે, “ મને જવા દે, પુન: કોઇવાર આવીને બેશ.” ત્યારે તે એક અજબ રીતથી મને પેાતાની સાથે લઇ ગયો અને મારી સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યો. મેં ધાર્યું કે આજે અમેરિકાના ફેરીઆ તથા દુકાનદારની ચતુરાઇ પણ જોઇ લઇએ; પૈસા તા બંદાની પાસે છેજ નહિ. આવે વિચાર કરતો અને વાતો કરતા હું તેની સાથે ચાલ્યા. તે દુકાનની બીજી બાજુએ ધણા સામાન રાખેલેા હતા અને ત્યાં પણ ચાલાક ગુમાસ્તાએ ગ્રાહકોનાં શિર મુંડવામાં નિમગ્ન થયેલા હતા. તે કાંકડા વીરે મને એક અત્યંત નિપુણુ વેચનારના હાથમાં સોંપ્યા અને મારા પરિચય કરાવીને કહ્યુ કે, “ એમને સૂટ બતાવો.” મે પણ મનમાં કહ્યુઃ— ઠીક ધૂર્તો ! તમે તમારા પશુ સમય ખારો